________________
સૂ૦ ૧-૧-૩૯
૬૫૨ સંખ્યાસ્વરૂપને જણાવનારો નથી. સંધ્યા શબ્દ સંધ્યેયમાં પણ વર્તતો હોવાથી અર્થપરક છે, એવું કોષ અને ભાષ્ય વગેરેથી પ્રતિપાદન કરાયું છે. કોષ અને ભાષ્ય જણાવે છે કે, એકથી શરૂ કરીને અઢાર સુધીના શબ્દો સંખ્યયપરક હોય છે. આથી એક, બે વગેરેથી ત્વ, ત્વિ વગેરેથી વિશિષ્ટ એવા વ્યક્તિવિશેષો જાણવા યોગ્ય છે, પરંતુ માત્ર એક, બે વગેરે સંખ્યા અર્થ કરવા જોઈએ નહિ. સંધ્યા શબ્દનો આપે તો બૃહદ્રવૃત્તિમાં ર દિ વગેરે લોકપ્રસિદ્ધ સંખ્યા એવો અર્થ કર્યો છે, આ બરાબર નથી.
ઉત્તરપક્ષ:- અમે અહીં સંધ્યા શબ્દ ભાવવાચક સમજીએ છીએ. સન્ + રહ્યા ધાતુને સ્ત્રીલિંગમાં ભાવમાં “” પ્રત્યય લાગીને “બાપુ” પ્રત્યય થવાથી પ્રાપ્ત થયો છે. આથી ગણવા સ્વરૂપ અર્થ પ્રાપ્ત થાય છે અને આ ગણવા સ્વરૂપ અર્થ તે તે વ્યક્તિવિશેષોમાં પણ ઘટ વિગેરેના) રહે છે અને આ ગણતરી સ્વરૂપ અર્થના વાચક શબ્દો , દિ વગેરે જ છે, તેથી જ સંધ્યા શબ્દનો અર્થ એક, બે વગેરે સ્વરૂપ સંખ્યા કર્યો છે.
(श० न्यासानु०) ननु एकादिशब्दानां विशेष्यलिङ्गतो व्यपदेशेन ‘एको घटः, एका शाटी, एकं वस्त्रम्' इति तत्तल्लिङ्गैः पृथक् पृथग् व्यवहारो दृश्यते, प्रकृते तु एकश्च द्वौ चेति पुल्लिँङ्गतो विग्रहः केनाभिप्रायेण युज्येत ?. प्रत्युत त्रिलिङ्गत्वेन सामान्यतो नपुंसकलिङ्गत एव विग्रहो युक्त इति चेत्, सत्यम्-तत्र तत्र विशेष्यसन्निधानेन विशेष्यलिङ्गतो व्यवहारेऽपि प्रकृते सङ्ख्यापरत्वेनाऽभेदविशेषण-त्वाभावेन लिङ्गनियन्त्रणाभावे पुं-नपुंसकान्यतरेण व्यवहारस्य दृष्टतयाऽत्र पुल्लिँङ्गतो विग्रहस्य विधानात् “सङ्ख्या त्वेकादिका भवेत्" [अभिधान० का० ३. श्लो० ५३६.] इत्यत्र स्वोपज्ञव्याख्यायां भगवता श्रीहेमचन्द्राचार्येणाऽपि 'एकादिका'शब्दविषये “एक आदिरस्या एकादिका, आदिग्रहणाद् द्वौ त्रयः चत्वारः" इति पुलिँङ्गतो यदुपवर्णनं कृतं तदप्यत्र बीजम् । महाभाष्यकारोऽपि "बहुषु बहुवचनम्" [पाणि० १.४.२१.] इति सूत्रे कस्य एकत्वे ? इति सङ्ख्यार्थाभिप्रायेण कस्य एकस्मिन् ? इति, अग्रेऽपि तत्सूत्रे 'एकत्वे एकवचनमेव' इत्यर्थे 'एकस्मिन् एकवचनमेव' इति च पुल्लिँङ्गमेव प्रायुक्त ।
અનુવાદઃ-પૂર્વપક્ષ - એક, બે વગેરે શબ્દોમાં વિશેષ્યના લિંગથી કથન થતું હોવાથી વિશેષ્ય જે લિંગમાં હોય તે લિંગ જ એક, બે વગેરે સંખ્યામાં કરી શકાશે. દા.ત. પો પટ:, I શારી, પ્રમ્ વસ્ત્રમ્ એ પ્રમાણે તે તે લિંગો સાથે પૃથક પૃથક વ્યવહાર જણાય છે. હવે ચાલુ પ્રકરણમાં જો સંધ્યા શબ્દ સંખ્યા સ્વરૂપ અર્થને જણાવનારો થાય તેમજ તે સંખ્યાસ્વરૂપ અર્થનું કોઈ વિશેષ ન હોય એ પરિસ્થિતિમાં ઉ. વ ત વ એ પ્રમાણે પુલિંગમાં વિગ્રહ કયા અભિપ્રાયથી કર્યો છે? લિંગાનુશાસનના નિયમથી તો જયારે કોઈ ચોક્કસ લિંગનો નિર્દેશ શબ્દમાં ન થયો હોય