________________
સૂ૦ ૧-૧-૩૯
૬૬૨
“અ” સમાસાન્ત થતો હોવાથી ‘“વાત્ત્તવપ્રિયઃ” એવો સામાસિક શબ્દ થાત. પરંતુ, અહીં ‘“વાત્ત્તપ્રિયઃ” એ પ્રમાણેનો સમાસ મળે છે. આથી અનેકપદ બહુવ્રીહિ સમાસ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે નાગેશભટ્ટે બૃહત્ શબ્દેન્દુશેખરમાં ‘-દ્વિ-ત્રિ - માત્રા” પ્રયોગ જ કર્યો છે એમાં બહુવ્રીહિ સમાસ જ સમજવો જોઈએ.
(श० न्यासानु० ) न च एका द्वे तिस्रो मात्रा येषामित्यर्थे बहुव्रीहिर्न युक्तः " एकार्थं चानेकं च" [३.१.२२.] इत्यनेनाभेदेनान्वयी योऽर्थस्तद्वाचकस्यैकार्थपदस्यैव समासविधानेन प्रकृते तदभावात् सूत्रान्तरेण अप्राप्तत्वाच्चेति वाच्यम्, समस्यमानपदसमूहघटकेन केनापि पदेन ऐका जाग्रति समासस्य भाष्यकारेणाङ्गीकृतत्वेन 'मात्रा' शब्देन सर्वेषां समस्यमानानामेकादिपदानां प्रकृतेऽपि ऐकार्थ्यमस्त्येवेति समासस्य सुलभत्वात् । एवञ्च सङ्ख्यापरत्वे द्वन्द्वादिर्भवतीति स्थितम्। सङ्ख्येयपराणां तु तुल्यरूपाणां द्वन्द्वैकशेषौ न भवत इति स्वयमेवाचार्येण भगवता “સ્ત્રાવાવસચેય:” [રૂ.૧.૨૧o.] રૂત્યત્ર વ્યાાતમ્ ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- ‘‘જ ઢે તિો માત્રા યેષામ્’” એ અર્થમાં બહુવ્રીહિ સમાસ યોગ્ય નથી. સિદ્ધહેમશાનુશાસનમાં ‘ાથૅ ૨ અને ૨” (૩/૧/૨૨) સૂત્ર અનેકપદનો બહુવ્રીહિ સમાસ કરે છે. બીજા કોઈ સૂત્રથી અનેકપદોનો બહુવ્રીહિ સમાસ થતો નથી. હવે (૩/૧/૨૨) સૂત્ર પ્રમાણે જે જે પદોનો અર્થ અભેદ અન્વયવાળો હોય એવાં અર્થને જણાવનાર પદોનો જ અનેકપદ બહુવ્રીહિ સમાસ થાય છે. દા.ત. “મારુતા: વવ: વાનાઃ યમ્ સ:' એ પ્રમાણે ‘આરુવદુવાનર: વૃક્ષ:'' સમાસ થઈ શકશે. કારણ કે “આરુઢ”, “વહુ” અને “વાન” આ ત્રણેય પદો પરસ્પર અભેદ અન્વયવાળાં છે. એવો અભેદ અન્વય “દ્ઘિત્રિમાત્ર:”માં થઈ શકતો નથી. આથી (૩/ ૧/૨૨) સૂત્રથી ‘“દ્ઘિત્રિમાત્ર:' એ પ્રમાણે અનેકપદ બહુવ્રીહિ સમાસ થઈ શકશે નહિ તથા અન્ય સૂત્રથી પણ ‘–દ્વિ-ત્રિમાત્ર:' એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ થઈ શકતો નથી; તો આપે નાગેશભટ્ટનાં “ત્રિ" પ્રયોગનું સમાધાન અનેકપદ બહુવ્રીહિ સમાસ કરવા દ્વારા શા માટે આપ્યું ?
ઉત્તરપક્ષ :- આપે ઉપરોક્ત પદોનો અભેદ અન્વય નથી થતો માટે બહુવ્રીહિ સમાસ ન થાય એ પ્રમાણેની જે આપત્તિ આપી છે તે બરાબર નથી, કારણ કે અભેદ અન્વયનો સિદ્ધાંત આ પ્રમાણે છે : સમાસ પામતાં એવાં કોઈ પણ પદો કોઈ એક પદ સાથે પણ એકાર્શ્વવાળા જણાય તો પણ ભાષ્યકાર વડે સમાસ થાય છે એવું સ્વીકારાય છે. ઉપરોક્ત “દ્ઘિત્રિમાત્ર:” સમાસમાં ‘‘-દ્વિ-ત્રિ” એ પ્રમાણે ત્રણેય પદોનું ભલે એકાથ્ય નથી થતું પરંતુ પૃથક્ પૃથક્ એ ત્રણેય પદો ‘‘માત્રા” સાથે તો અભેદ અન્વયવાળા થાય જ છે. આથી અહીં અનેકપદ બહુવ્રીહિ સમાસ પણ સાધુ પ્રયોગ જ છે.