________________
૬૬૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
આ પ્રમાણે બધી ચર્ચાને અંતે જણાય છે કે સંખ્યાવાચક શબ્દ જ્યારે સંખ્યા સ્વરૂપ અર્થને જણાવતો હશે ત્યારે દ્વન્દ્વ સમાસ અને એકશેષ થઈ શકશે, પરંતુ સંખ્યાવાચક શબ્દ કોઈકનું વિશેષણ બનીને સંધ્યેય સ્વરૂપ થશે ત્યારે દ્વન્દ્વ સમાસ અને એકશેષ નહિ થાય અને આવું “આચાર્ય ભગવંત વડે” સ્વયં જ “સ્યાૌ...” (૩/૧/૧૧૯) સૂત્રમાં જણાવાયું છે.
(श० न्यासानु० ) न चैकादिदशान्तानां द्वन्द्वाभावे एकश्च दश च एकादश, द्वौ च दश च इति द्वादश, एवं त्रयोदशादयोऽपि न सिद्धयेयुरिति वाच्यम्, एकादिनवान्तानामेव सङ्ख्येयपराणां सङ्कलन-तात्पर्येण द्वन्द्वो न भवतीत्येव कल्पनात् । अत एव " त्यदादीनि सर्वै: ०" [पाणि० ૬.૨.૭૨.] તિ સૂત્રે નાળેશેન સ્પષ્ટ તથૈવ પ્રતિપાવિતમ્ । ‘‘રૂપાળામે૰” [પાળિ૦ ૬.૨.૬૪.] इति सूत्रे एकादिदशान्तानां द्वन्द्वैकशेषौ न भवत इति नागेशोक्तिस्तु भ्रममूला । यद्वा एकाधिका दश एकादश, द्व्यधिका दश द्वादश इति रीत्या "सिद्धं त्वधिकान्ता सङ्ख्या सङ्ख्यया समानाधिकरणाधिकारेऽधिकलोपश्च" इति चार्थे [पाणि० २.२.२९.] इत्येतत्सूत्रस्थवार्तिकेन पाणिनीयैरिव एकाधिका दश इत्याद्यर्थे एव " मयूरव्यंसकादयः” [३.१.११६.] इत्यनेन हैमशब्दानुशासनानुसारिभिरस्माभिरपि शाकपार्थिवादिवत् एकादशद्वादशप्रभृतिशब्दानां साधनीय
વાત્ ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- તમે કહો છો એકથી શરૂ કરીને દશ અંત સુધીની સંખ્યામાં દ્વન્દ્વ સમાસ થતો નથી તો પછી ‘‘જઃ ૨ વશ વ=વિશ’” તેમજ ‘‘દ્રૌ વ શ ષ વૃત્તિ દ્વાવશ’’ તેમજ ‘‘યોશ". વગેરેમાં પણ સમુચ્ચય કરીને દ્વન્દ્વ સમાસ કર્યો છે. હવે જો સમુચ્ચય કરવા દ્વારા સંખ્યાવાચક શબ્દોનો દ્વન્દ્વ સમાસ ન થતો હોય તો પછી ઉપરોક્ત પ્રયોગોની સિદ્ધિ કેવી રીતે થઈ શકશે ?
ઉત્તરપક્ષ :- અમે એકથી નવ અંત સુધીમાં જ સંધ્યેયમાં વર્તમાન એવાં સંખ્યાવાચક શબ્દોનો સમુચ્ચયનાં તાત્પર્યથી દ્વન્દ્વ સમાસ થતો નથી એવું કહીએ છીએ, પરંતુ દશ શબ્દ અંતવાળાં તથા વિશતિ વગેરે અંતવાળાં શબ્દોમાં દ્વન્દ્વ સમાસ થતો નથી એવું કહેતાં નથી. આથી જ ‘‘ત્યવાવીનિ સર્વે:...” (પાણિ. ૧/૨/૭૨) સૂત્રની ટીકામાં વૈયાકરણી નાગેશભટ્ટ વડે ઉપરોક્ત તાત્પર્યનું સ્પષ્ટ પ્રતિપાદન કરાયું છે. માટે પાશ વગેરે પ્રયોગોમાં દ્વન્દ્વ સમાસ થઈ શકશે. “ગણતરી કરવા સિવાયના ધર્મમાં દ્વન્દ્વ સમાસ થશે” એવું ઉદ્યોત ટીકામાં જણાવાયું છે.
અહીં કદાચ શંકા થઈ શકે કે “સરૂપાળામે...” (પાણિ. ૧/૨/૬૪) સૂત્રમાં નાગેશભટ્ટ વડે શેખર ટીકામાં સ્પષ્ટપણે સ્વીકારાયું છે કે એકથી શરૂ કરીને દશ અંતવાળા સંખ્યાવાચક શબ્દોમાં દ્વન્દ્વ સમાસ અને એકશેષ થતો નથી અને (૧/૨/૭૨) સૂત્રમાં નાગેશ વડે જ કહેવાયું કે એકથી નવ સુધીની સંખ્યામાં દ્વન્દ્વ સમાસ અને એકશેષ થાય છે. આથી (૧/૨/૬૪) સૂત્રમાં નાગેશ