________________
૫૮૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ જ થતો નથી તો પછી શાસ્ત્ર વડે જે સંબંધિત થાય છે એવો અર્થ પણ પ્રયોગ શબ્દનો સંભવી શકશે નહિ.
(શ૦૦) પર્વ તર્દ દુ()નાત્ “પધારે" [.રૂ.૬૨૧.] ભવિષ્યતિ (‘વવઃन्यदेव') इति बहुलभेदमाश्रित्य अनटप्रस्तावेऽपि घञ् भवतीति भावः) । प्रयुज्यते कार्यमनेनेति प्रयोगः शास्त्रम्, अल्पार्थे च नञ्, अल्पत्वं च शास्त्र एव यः पठ्यते, लौकिकप्रयोगे तु न संबध्यते, तत् कार्यं दृष्ट्वाऽनुमीयत एव केवलम् । ननु कथमस्याभावः ? कृतकार्यत्वादिति ब्रूमः, कार्यार्थं ह्यसौ पठ्यते, तस्य च निष्पन्नत्वाद्, उपायस्य चोपेयसिद्धौ परित्यागात्, जिह्वामूलीयोपध्मानीयादिषु ककारादिवत् ।।
અનુવાદઃ- ઉત્તરપક્ષ:- જો આ પ્રમાણે “વ્યગ્નના પગ” (૫/૩/૧૩૨) સૂત્રથી “ઘ' પ્રત્યય કરવામાં આવે અને ઉપરોક્ત આપત્તિઓ પ્રાપ્ત થતી હોય તો અમે હવે “ર પાડડધારે” (૫ ૩/૧૨૯) સૂત્રથી “ધ” પ્રત્યય કરીશું. આમ તો (૫/૩/૧૨૯) સૂત્ર પ્રમાણે કરણ અને આધાર અર્થમાં ધાતુથી “મન” પ્રત્યય થાય છે, પરંતુ “વહુલ” અધિકારનાં ચાર અર્થો છે. જેમાં એક અર્થ “વવિદ્ અન્યત્ પવ” પણ છે. આથી ભલે (૫/૩/૧૨૯) સૂત્ર “મન” પ્રત્યયનું વિધાન કરતું હોય છતાં પણ ક્યારેક અન્ય પ્રત્યય પણ થાય છે. એ પ્રમાણે “વવત્ બન્યત્
વ"નું આલંબન લઈને અમે “મન”નાં પ્રસંગમાં “ધ” પ્રત્યયનું વિધાન થાય છે એવું સમજીને “y + યુગ” ધાતુને કરણ અર્થમાં “ધ” કરીશું. આથી જ “યુથ ક્ષાર્થમ્ બને” એવી વ્યુત્પત્તિ દ્વારા “યો ” શબ્દ પ્રાપ્ત થશે, જેનો અર્થ “શાસ્ત્ર” થશે. હવે “ પ્રયોતિ માયો : ” પ્રયોગ” શબ્દને “તું” અર્થમાં “ફ” પ્રત્યય લાગે છે. આથી અપ્રયોગવાળો જે છે તે રૂતુ સંજ્ઞાવાળો થાય છે.
હવે નિષેધ અલ્પ અર્થમાં હોવાથી શાસ્ત્ર સંબંધી અલ્પત્ય શું છે? એવી જિજ્ઞાસા સંબંધમાં અમે જણાવીએ છીએ કે શાસ્ત્રમાં જ જેનું કથન થાય છે પરંતુ લૌકિક પ્રયોગમાં જે સંબંધિત થતો નથી તેવો વર્ણ અથવા તો વર્ણોનો સમુદાય ત્ સંજ્ઞાવાળો થાય છે. જો લૌકિક પ્રયોગમાં સંબંધિત નથી થતો તો પછી તે કેવી રીતે જણાય છે? એવી શંકાનાં અનુસંધાનમાં અમે જણાવીએ છીએ કે કાર્યને જોઈને તે તે વર્ગોનું અનુમાન કરવામાં આવે છે.
પૂર્વપક્ષ:- આપના કહેવા પ્રમાણે શાસ્ત્રમાં જ જે કહેવાય છે અને લૌકિક પ્રયોગોમાં જે સંબંધિત થતો નથી તે વર્ણ અથવા તો વર્ણોનો સમુદાય રૂતુ સંજ્ઞાવાળો થાય છે તો પછી તેના વર્ષોનો અભાવ કેવી રીતે થાય છે ? ઉત્તરપક્ષ - આ શંકાનાં અનુસંધાનમાં “વૃતાર્થાત્ કૃતિ ઝૂમ:” ઉત્તર સ્વરૂપે જણાવે છે.