________________
સૂ૦ ૧-૧-૩૭.
૫૯૨ કહેવું” અર્થવાળો “વ” ધાતુ અદ્ધિ ગણનો છે. “ક્ષો વાવ વશ રહ્યાં” (૪/૪ ૪) સૂત્રથી “વ”નો “હ્યા” આદેશ થતાં અને “વ્યા” આદેશ ત્િ હોવાથી “તિઃ” (૩/ ૩૯૫) સૂત્રથી ફળવાન કર્તામાં આત્મને પદ થતાં “વ્યારાવાસિ” અને “વ્યાધ્યાતા” રૂપ સિદ્ધ થાય છે.
પીવું” અર્થવાળો “પા” ધાતુ પહેલા ગણનો છે. આ “પા” ધાતુને પરોક્ષાનો “થવ" પ્રત્યય થતાં “ -વૃ-5...” (૪/૪/૮૨) સૂત્રથી “” થાય છે તથા “પા”નું દ્વિત્વ થયે છતે પૂર્વનાનું હ્રસ્વ થાય છે તથા “"નું “” ટૂંપણું હોવાથી (કસનો પાઠ યોગ્ય જણાય છે.) “ સિ વાત..” (૪/૩/૯૪) સૂત્રથી નાનો લોપ થતાં “પfપથ” રૂપ સિદ્ધ થાય છે.
(श०न्या०) ननु यस्यानुबन्ध आसज्यते तस्यासाववयव उत उपलक्षणम् ?, तत्रोपलभ्यमानस्य रूपद्वयदर्शनाद् वृक्षे शाखा-बलाकयोरिव, वृक्षस्य हि शाखाऽवयवो बलाका (उप)लक्षणम्, उच्यते-उभयथाऽऽचार्येण(चार्याणां)प्रवृत्तेरुभयं भवति, यस्तत्रैवोपलभ्यते सोऽवयवः, तत्रैवोपलभ्यतेऽयमिति, अनवयवस्तु तत्र चान्यत्र च बलाकावत् । न च वकारस्य वन-व्रण-वृक्षादिषु बहुषूपलभ्यमानस्याप्यवयवत्वादनेकान्तत्वाशङ्का, भिन्नसमुदायविषयवर्णान्तरत्वाद् वकारस्य, सादृश्यात् तु प्रत्यभिज्ञानम् । तत्रास्वरूपप्रत्ययविधौ दोषः, "कर्मणोऽण" [.૭૨.] “માતો હોડલ્લાવામ:” [.૭૬.] તિ વિષયે વૈરૂણા મોડપિ સમાવેશप्रसङ्गः, "निजां शित्येत्" [४.१.५७.] इत्येतोऽनेकवर्णत्वात् सर्वादेशप्रसङ्गश्च प्राप्नोति । दैवो वित्करणमनर्थकम्, तद्धि दासंज्ञाप्रतिषेधार्थं क्रियते, अनाकार(रान्त)त्वात् प्रसङ्ग एव नास्ति । नन्वात्वे कृते भविष्यति, तद्धि आत्वं न प्राप्नोति, असन्ध्यक्षरान्तत्वात् । अनवयवत्वे तूभावप्यकारौ इति सारूप्यादसमावेशः, एकवर्णत्वादन्तादेशश्च सिध्यति, ऐकारान्तत्वादात्वं च ।
અનુવાદ - પૂર્વપક્ષઃ- જે ધાતુ, નામ વગેરેને અનુબંધો લગાડાય છે તે ધાતુ વગેરેનાં અનુબંધો ધાતુ વગેરેનાં અવયવ છે? અથવા તો ઉપલક્ષણ છે? ઉપલક્ષણ વસ્તુ સાથે જોડાતું નથી, જયારે અવયવ વસ્તુ સાથે જોડાય છે. વૃક્ષની શાખા એ વૃક્ષનો અવયવ છે, જ્યારે વીજળી એ વૃક્ષની ઓળખાણ કરાવે છે; છતાં પણ વૃક્ષનો અવયવ નથી, પરંતુ અનવયવ સ્વરૂપ છે. શાખા અને વીજળી બંને વૃક્ષની પાસે પ્રાપ્ત તો થાય છે છતાં એક અવયવ સ્વરૂપે હોય છે, જયારે બીજું ઉપલક્ષણ અર્થાત્ અનવયવ સ્વરૂપ હોય છે. આથી અહીં અનુબંધ ધાતુ સાથે જોડાયેલો હોય એવો પ્રાપ્ત થાય છે? અર્થાત્ અવયવ સ્વરૂપે પ્રાપ્ત થાય છે? અથવા તો ધાતુ વગેરે સાથે નહિ જોડાયેલો એવો અનવયવ સ્વરૂપે (ઉપલક્ષણ સ્વરૂપે) પ્રાપ્ત થાય છે ? 'ઉત્તરપક્ષ - અનુબંધોને અવયવ સ્વરૂપે પણ માની શકાશે અને અનવયવ સ્વરૂપે પણ માની