________________
પ૯૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ દેવદત્તને જ લાવવામાં આવે છે, પરંતુ ખૂંધ વગેરેથી રહિતને નહિ. એ પ્રમાણે શાસ્ત્રમાં અનુબંધોને અવયવ સ્વરૂપ પણ માનવામાં આવે છે.
ભાષ્યકારે આ બંને પક્ષ ઉપર ખૂબ વિચાર કર્યો છે અને અંતમાં એકાત્તાપક્ષને જ વધારે યોગ્ય માન્યો છે, અર્થાતુ અનુબંધોને ધાતુ આદિનાં અવયવો જ માન્યા છે. કારણ કે આ પક્ષમાં આવવાવાળા દોષોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
આચાર્ય ભગવંતશ્રીએ ઉપરની બધી વાતોને ધ્યાનમાં રાખીને જ “૩મમમનુવઘેઘૂર્ત...” પંક્તિઓ લખી છે અર્થાતુ અનુબંધોમાં ઉભયનું કથન કરવામાં આવ્યું છે. તેથી અનુબંધો અવયવ સ્વરૂપ પણ છે અને અનવયવ સ્વરૂપ પણ છે. પરંતુ અનુબંધો અવયવ સ્વરૂપ છે એ પક્ષ વધારે યોગ્ય છે. અવયવ પક્ષમાં વધારે યોગ્યતા છે, એને માટે હેતુ રજૂ કર્યો છે. એ હેતુ તરીકે જુદા જુદા સૂત્રોની રચના આચાર્ય ભગવંતશ્રીએ કરી છે જેનાથી જણાય છે કે અનુબંધો અવયવ સ્વરૂપે છે. જે સહેતુક હોય તે જ ન્યાપ્ય ગણાય છે.
હવે જુદા જુદા ઉદાહરણો દ્વારા અનુબંધો ધાતુ વગેરેનાં અવયવ તરીકે માન્યા છે એવું જણાવે છે. “કો વા મિ” (૪/૩/૮૮) સૂત્રમાં “મા” ધાતુમાં “” અનુબંધ છે. હવે “” જો ધાતુનો અવયવ મનાય તો ધાતુ “” અંતવાળો મનાય. આથી ધાતુને અંતે સધ્યક્ષર છે એવું ન મનાયું. જો “”ને ધાતુનો અવયવ ન મનાયો હોત તો ધાતુ સભ્યક્ષર અંતવાળો મનાત અને જો સભ્યક્ષર અંતવાળો ધાતુ માન્યો હોત તો ધાતુને અંતે રહેલા સભ્યક્ષરનો “મા” થાત. આમ ધાતુને અંતે રહેલા અધ્યક્ષરનો “મા” કર્યો નથી એનાથી જ જણાય છે કે અનુબંધને એ સૂત્રમાં ધાતુનાં અવયવ તરીકે માનીને “મેડ” એ પ્રમાણે ષષ્ઠી એકવચનનું રૂપ કર્યું છે.
અનુબંધો ધાતુનાં અવયવ તરીકે મનાય છે, માટે અસ્વરૂપવિધિમાં પણ દોષ નથી. તે આ પ્રમાણે છે – સૌ પ્રથમ આચાર્ય ભગવંતશ્રીએ વ્યાકરણમાં એક સૂત્ર બનાવ્યું છે. જે આ પ્રમાણે છે – “ સ્વરૂપો-ડપવાવે.” (પ/૧/૧૬) આ સૂત્ર પ્રમાણે જ્યાં જ્યાં અસ્વરૂપવિધિ હોય ત્યાં ત્યાં અપવાદનાં વિષયમાં ઉત્સર્ગવિધિ પણ થાય છે. દા. ત. “” ધાતુથી વિધ્યર્થનો “ધ્ય” પ્રત્યય થાય છે, એ અપવાદ પ્રત્યય છે તથા “ ધાતુથી “તવ્ય” અને “ખનીય” સ્વરૂપ વિધ્યર્થનાં ત્ પ્રત્યયો થાય છે એ ઉત્સર્ગ છે. આથી આ સૂત્રથી અપવાદનાં વિષયમાં ઉત્સર્ગ પ્રત્યય પણ થતો હોવાથી જે પ્રમાણે “જાર્ય” પ્રયોગ જોવા મળે છે એ પ્રમાણે “સૂર્તવ્યમુ” અને “રણીયમ્” પ્રયોગ પણ થઈ શકશે.
અનુબંધો જો ધાતુનાં અવયવ સ્વરૂપ બને તો “[”, “ક્યq” તથા “” ત્ પ્રત્યય પણ અસ્વરૂપ-વિધિવાળા થાય અને જો આ બધા પ્રત્યયો પણ અસ્વરૂપવિધિવાળા થશે તો અપવાદનાં વિષયમાં જેમ “" ધાતુથી “ધ્યy” તેમજ “વચ" પ્રત્યય થશે. તે જ પ્રમાણે સ્વરાન્ત ધાતુઓથી