________________
૫૧૬
સૂ૦ ૧-૧૩૧ શબ્દ લખ્યો છે, પરંતુ “પ્રવૃત્તિ” શબ્દ હોવો જોઈએ. દા.ત. સૂર્યઃ નિવૃત્ત: (પ્રવૃત્તિ પૂર્ણ થઈ છે એવો સૂર્ય.) પ્રવૃત્તિની પૂર્ણતા અર્થમાં પ્રવૃત્તિ શબ્દ આવે છે. અર્થાત્ સત્તાનો અભાવ.
(૧૫) વધન :- બંધાવું અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. “ના” અથવા તો “નિઃાતમ” “;"નો “ત” થઈ શકતો હોવાથી બંને પ્રયોગો સાચા છે. (બેડી અર્થવાળો નિયામ” શબ્દ છે.) મનોહમયમ્ નિ: સ્ત્રીના (સ્ત્રીઓનું અલોહમય=લોખંડ વગરનું, બંધન હોય છે.) આ પ્રયોગ ચાણક્યના નીતિ શાસ્ત્રમાં આવે છે.
(૧૬) રર્શન :- જોવા સ્વરૂપ અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નિદ્ધતિ (તે જુએ છે.) - તથા નિરીમતિ અથવા તો નિરામયતે (તે જુએ છે.)
(૧૭) અવસાન :- અત્ત અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નિષ્ઠિતમ્ (તે પૂર્ણ થયું.) નિતિકૃતિ" (તે પૂર્ણ થાય છે.) (૧૮) વૌરાત :- કુશલ અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નિપુન: તે વિદ્યામાં કુશળ છે. (૧૯) નાવા : જોડવું અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નિયત: સ્થાઃ (જોડાયેલો રસ્તો.) પથિક જ્યારે એક ગામથી બીજા ગામ જતો હોય છે ત્યારે રસ્તો એની સાથે જોડાયેલો રહે છે એવા તાત્પર્યથી આવો પ્રયોગ થાય છે તથા નિયતો રથ: (જોડાયેલો રથ.) રથને બળદ સાથે જોડીને તૈયાર કરવામાં આવે ત્યારે આવો પ્રયોગ થાય છે.
(૨૦) નિયમ :- જ્યારે વૃત્તિઓને નિયંત્રણમાં લાવવાની હોય ત્યારે નિયમમાં રહ્યો છે એવું કહેવાય છે. આમ નિયમ અર્થમાં પણ “જિ” અવ્યય આવે છે. દા.ત. નિયમ: (વ્રત વગેરે સંબંધી નિયંત્રણ.)
(૨૧) સમીપ :- નજીક અર્થમાં “નિ” અવ્યય આવે છે. દા.ત. નિપાર્થ: (પડખાંની નજીક.) તથા નિવર: (નજીક.)
(૨૨) ગતવ :- અંદરભાવ થવો એ અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. “વિતમ્ સ" (પાણી ઘણું ઉંડું ગયું.) “નિહિતમ્ દ્રવ્યમ” (દ્રવ્ય રાખી લીધું.) અર્થાત્ કોઈક આપણને દ્રવ્ય આપે અને આપણે એ દ્રવ્યને રાખી લઈએ તો આપણામાં દ્રવ્યનો અન્તર્ભાવ થયેલો કહેવાય.
(૨૩) મોક્ષ :- છૂટી જવા સ્વરૂપ અર્થમાં નિ અવ્યય આવે છે અથવા તો મુક્ત થવા સ્વરૂપ અર્થમાં નિ અવ્યય આવે છે. દા.ત. નિકૃષ્ટમ્ (છોડી દીધું.) (૨૪) તમન્ - અંધકાર અર્થમાં નિ અવ્યય આવે છે. દા.ત. નિહાર (ધુમ્મસ થાય એવી