________________
૫૧૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ (૨) :- સમૂહ અર્થમાં નિ અવ્યય આવે છે. ધાનિ: (ધાન્યનો સમૂહ.) તથા નિ: (જવનો સમૂહ.)
(૩) મૃર્થ :- અધિક અર્થમાં “નિ" અવ્યય આવે છે. દા.ત. નિગૃહીતઃ (તેણે અતિશય ગ્રહણ કર્યું.) (૪) બધોકાવ :- “નીચે” અર્થમાં નિ અવ્યય આવે છે. દા.ત. નિપતિ (તે નીચે પડે છે.) (૫) પ્રસાદુ :- પ્રસન્ન અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. “નિપાન” (પ્રસન્નતાથી પીવું.) “નિતા માપ:” આ પ્રયોગમાં માત્ર અર્થની પંક્તિ લખી છે. પરંતુ સામાસિક શબ્દ લખ્યો નથી. આથી, અહીં સંદેહ રહે છે. માટે અમે એનો અર્થ જણાવતાં નથી.
(૬) સંન્યાસ :- ત્યાગ કરવા અર્થમાં “નિ” અવ્યય આવે છે. દા.ત. નિક્ષેપ (ફેંકવું.) ત્યાર બાદ નિધી શબ્દ લખ્યો છે, પરંતુ સંન્યાસ અર્થમાં આનો અર્થ શું થાય? એ અંગે વિચારણા કરવા યોગ્ય છે. (૭) ૩૫ર્થ :- ધન અર્થમાં “નિ” અવ્યય આવે છે. દા.ત. નિધાનમ્ (ધનસંપત્તિ.) (૮) અર્થતિ :- અર્થનો બોધ એવા અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. વયિનિ નિતિન (બોધ થયેલા વાક્યો.)
(૯) કાશ :- આદેશ કરવા અર્થમાં નિ અવ્યય આવે છે. દા.ત. નિયુવત: કર્તમ (કરવા માટે તે આદેશ કરાયો.)
(૧૦) રાજર્મનઃ - સ્ત્રીની સાથે સંસર્ગ કરવા અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નિવશો (તે સ્ત્રીની સાથે સૂએ છે.)
(૧૧) ૩૫ર્શન - અર્થને સમીપપણાંથી બતાવવા અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. અર્થમ્ નિયતિ તે અર્થને સમીપપણાંથી બતાવે છે અથવા તો તે અર્થને ઉદાહરણ સહિત બતાવે છે.
(૧૨) વેતન :- નિવાસસ્થાન અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નિમન્વયે (તે આમંત્રણ આપે છે.) કોઈ વ્યક્તિને પોતાને ત્યાં બોલાવવી હોય ત્યારે નિમંત્રણ શબ્દનો પ્રયોગ થાય છે તથા કોઈને સંબોધન કરવું હોય ત્યારે આમંત્રણ શબ્દનો પ્રયોગ થાય છે.
(૧૩) ૩૫૨મળ :- વિરામ પામવા સ્વરૂપ અર્થમાં “જિ” અવ્યય આવે છે. દા.ત. નિવૃત્તિઃ પાપાત્ (તે પાપથી વિરામ પામ્યો.) (૧૪) અવૃત્તિ :- પૂ. આ. શ્રી લાવણ્યસૂરિ મહારાજે જે પુસ્તક છપાવ્યું છે તેમાં “બાવૃત્તિ”