________________
૫૦૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ (૫) દૂર :- ઘણું અંતર હોય એવા અર્થમાં “વિ” અવ્યય આવે છે. વિષ્ટ ધ્વા (દૂર એવો માર્ગ.)
(૬) કૃણાર્થ :- વધારે અર્થમાં “વિઅવ્યય આવે છે. દા.ત. વિવૃદ્ધ ન: (નદીઓ વધી અર્થાત્ વધેલી નદીઓ.) નદીમાં પૂર આવે ત્યારે આવા પ્રયોગો થાય છે. વિરતિ (તે ઘણું બધું રડે છે.)
(૭) નંદ :- લડાઈ અર્થમાં અથવા તો કંકાસ અર્થમાં “વિ” અવ્યય આવે છે. દા.ત. વિપ્રદ (લડાઈ.) અહીં વિગ્રહ શબ્દ પછી નૈદ અર્થમાં વિષાદઃ શબ્દ લખેલ છે. જે કલહ અર્થમાં હોય એવું જણાતું નથી. માટે આ બાબતમાં જિજ્ઞાસુઓએ વિચારવું. (૮) રેશ્વર્ય:- સ્વામી અર્થમાં “વિ" અવ્યય આવે છે. દા.ત. વિમુઃ રેશસ્ય (દશનો સ્વામી.)
(૯) વિયોગ:- છૂટાં પડવા સ્વરૂપ અર્થમાં “વિ અવ્યય આવે છે. દા.ત. વિપુત્ર: (પુત્ર વગરનો પિતા.) તથા વિશિર (જેના શિરનો છેદ થઈ ગયો છે તે પુરુષ અર્થાત્ શિરદવાળો પુરુષ. ન્યાસમાં વિયોગ અર્થમાં વિભૂષણ: પ્રયોગ પણ બતાવેલ છે. પરંતુ વિભૂષણનો અર્થ તો શણગારવું થાય છે. આથી વિયોગ અર્થ માટે આ ઉદાહરણ સંગત જણાતુ નથી.
(૧૦) મોદ:- મૂંઝાવું અર્થમાં “વિ" અવ્યય આવે છે. વિવિત્ત: (જેનું ચિત્ત બરાબર નથી તે.) તથા વિમના (જનું મન બરાબર નથી તે.) (૧૧) હર્ષ:- આનંદ અર્થમાં “વિ' અવ્યય આવે છે. વિસ્મિતમુ: (હર્ષાન્વિત થયેલું મુખ.) (૧૨) ૩ - નિંદા અર્થમાં પણ “વિ અવ્યય આવે છે. દા.ત. વ્ય: (ખરાબ અંગ છે, જેને તે દુષ્ટ અંગવાળો પુરુષ કહેવાય છે. આયુર્વેદમાં શરીર ઉપર કાળા કાળા ડાઘા પડે તેવા વ્યક્તિને વ્ય કહેવામાં આવે છે) તથા વિરૂ: (ખરાબ રૂપવાળો પુરુષ.)
(૧૩) પ્રાદુર્ભાવ :- ઉત્પત્તિ અર્થમાં “વિ” અવ્યય આવે છે. દા.ત. “વિનોદિત:” ઉત્પન્ન થયો છે. લાલ રંગ જેને, એ વિનોદિત કહેવાય છે.
(૧૪) મનમમુરણ્ય :- જે અભિમુખ ન હોય એ અર્થમાં “વિ” અવ્યય આવે છે. દા.ત. વિમુa: જે મુખથી દૂર થયો છે તે વિમુર્ણ કહેવાય છે.
(૧૫) અનવસ્થાન :- સ્થિતિ ન હોવી અર્થમાં “વિ” અવ્યય આવે છે. દા.ત. વિશ્વાન્તઃ (અસ્થિર.). (૧૬) પ્રાધાન્ય :- મુખ્ય અર્થમાં “વિ” અવ્યય આવે છે. દા.ત. વિશિષ્ટ (મુખ્ય.) (૧૭) ધોનન :- જે વસ્તુ સંપૂર્ણતયા પાકમાં વિદ્યમાન હોય તેને ભોજન કહેવાય છે. દા.ત.