________________
૪૨૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ વાત બરાબર નથી. કારણ કે લોકો એકત્વ વગેરે સંખ્યાના જાણકાર છે. લોકો એકત્વ વગેરે સંખ્યાના જાણકાર છે જે આથી જ ચોક્કસ મૂલ્યથી કોઈ એક બળદને ખરીદે છે અને બીજા કોઈ મૂલ્યથી બે બળદને ખરીદે છે તથા અન્ય કોઈ મૂલ્યથી ત્રણ બળદને ખરીદે છે. આમ તો ખેડૂતો ભણેલા હોતા નથી છતાં કેટલી કિંમતમાં બળદો લેવા તેની ભિન્ન ભિન્ન કિંમતો જાણે જ છે. આમ તેઓ જાણે છે છતાં પણ લિંગ સંખ્યા વગેરેનો પ્રયોગ તેઓ કરતાં નથી. માટે જ તેઓ સ્વભાવથી તેવી પ્રવૃત્તિઓ કરતાં હોય છે. તેથી જ આ પ્રમાણે આ વિચારવા યોગ્ય છે કે અવ્યયોનું અર્થ સ્વરૂપ જ એવા પ્રકારવાળું છે જેથી અવ્યયોમાં વિભક્તિ નથી. અવ્યયોમાં વિભક્તિ થતી નથી એના હેતુ તરીકે ગ્રન્થકારે લખ્યું છે કે, અવ્યયો ક્યાંતો વિભક્તિ અર્થની પ્રધાનતાવાળા હોય છે અથવા તો ક્રિયાર્થની પ્રધાનતાવાળા હોય છે. વિભક્તિ અર્થની પ્રધાનતા હોવાથી જ વિભક્તિ અર્થને જણાવવા માટે વિભક્તિના પ્રત્યયો થતાં નથી. આ પ્રમાણે આ અવ્યય સ્વરૂપ શબ્દોનો સ્વભાવ જ એવો છે કે, પહેલેથી જ એમાં વિભક્તિઓનો અભાવ હતો. અહીં કંઈ નિયમો બનાવીને વિભક્તિઓ આવે છે અને જાય છે એવું કાંઈ છે જ નહીં.
(શ૦૦) તથા તદ્ધિતા પિ વિ વિમત્યર્થપ્રધાન: ‘તત્ર, યત્ર' ત્ય: વિત ક્રિયાપ્રધાના: “નાના, વિના' રૂત્ય: “વિનડ્યાં નાનાગૌ” [૫૦ ૬.૨.ર૭.] રૂતિ परवचनात् । शब्दशक्तिस्वाभाव्याच्च एकस्मिन्नेवार्थे विधीयमानयोः "टस्तुल्यदिशि" [૬.રૂ.૨૨૦.], “તસિ:” [૬.રૂ.૨૧૧.] રૂત્યમ્ ત મન્નધર્મત્વમ્ | તત્ર પૈસુમૂર્નામતિ દ્રવ્ય (पीलुमूलसमानदिक् स्थितमिति हि तत्र बोधः) प्राधान्येनाभिधीयते, पीलुमूलत इति तु द्रव्योपसर्जनस्तृतीयार्थ इति तस्य साधनप्रधानता।
અનુવાદ - પૂર્વપક્ષ - રૂતરેતરાય દોષનું ખંડન કરનાર આ જ પૂર્વપક્ષ આગળ કહે છે કે, તદ્ધિતાન્ત કેટલાક અવ્યયો પણ વિભક્તિ અર્થની પ્રધાનતાવાળા છે. જેમ કે, “તત્ર” “યત્ર" વગેરે. કેટલાક અવ્યયો ક્રિયા અર્થની પ્રધાનતાવાળા છે. જેમ કે “નાના” “વિના” વગેરે. “વિજગ્યાનું ના-નાઝી” (પા. ૫/૨/૨૭) “વ” અને “ન”થી પર સ્વાર્થમાં “ના” અને “ના” પ્રત્યયો થાય છે અને “વિના” તથા “ના” શબ્દો પ્રાપ્ત થાય છે. દા.ત. “જ્ઞાન વિના છતિ” અહીં જ્ઞાન વિના તે જાય છે, એ પ્રયોગમાં ક્રિયાવિશેષણ તરીકે વિના અવ્યય આવ્યો છે તથા નાના તિ" (તે ભિન્ન ભિન્ન કરે છે.) અહીં પણ “નાના” અવ્યય ક્રિયાવિશેષણ સ્વરૂપે છે. અહીં “નાના” શબ્દ ભિન્નતાનો વાચક છે તથા “વિના” શબ્દ રહિતતાનો વાચક છે. અહીં એક જ અર્થમાં બે પ્રત્યયો કરવામાં આવે છે, તો તેમાં ભિન્ન ભિન્ન ધર્મપણું કેવી રીતે આવ્યું? એના સંદર્ભમાં કહે છે કે શબ્દની કોઈ એવી સ્વાભાવિક શક્તિ છે કે એક અર્થમાં વિહિત હોય