________________
૪૮૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ “સ્વરવિ” ગણપાઠની જેમ જ સમજી લેવી. દા.ત. ‘“પુરા ક્થા” (કાલ્પનિક કથા.) પુરનો અર્થ અહીં કાલ્પનિક કરવામાં આવ્યો છે, જે અસત્ત્વ અર્થમાં છે.
જવું અર્થવાળો ‘“’ ધાતુ બીજા ગણનો છે તથા પ્રયત્ન કરવો અર્થવાળો ત્ ધાતુ પહેલા ગણનો છે. આ બે માંથી કોઈપણ એક ધાતુથી ‘સંશ્ચંદ્રેહત...” (૩ળા૦ ૮૮૨) સૂત્રથી “ત્િ’ એવો ‘“અ” પ્રત્યય થતાં તેમજ નિપાતનથી ‘‘યાવત્” શબ્દ પ્રાપ્ત થાય છે. આ ‘‘યાવત્” અવ્યય મર્યાદા અવધારણ અને પરિમાણ અર્થમાં છે. સૌ પ્રથમ મર્યાદા અર્થનું ઉદાહરણ આપે છે ઃ ‘“યાવત્ વૃક્ષ: તાવત્ પુરુષ: વનતિ ।'' (જ્યાં સુધી વૃક્ષ છે ત્યાં સુધી પુરુષ ચાલે છે.) ‘યાવવમત્ર મોખય ।' (જેટલા વાસણો છે તેટલાને તું જમાડ.) અહીં ‘“યાવમત્રં” અવ્યયીભાવ સમાસમાં ‘“યાવત્’ અવ્યય અવધારણ અર્થમાં છે. કાળ અર્થમાં પણ મર્યાદાનું ઉદાહરણ બતાવીએ છીએ - ‘‘સ્તન્યત્યાળમ્ યાવત્ પુત્રયોઃ અનેક્ષસ્વ ।' (સ્તનપાન છોડે ત્યાં સુધી તું બે પુત્રોની સંભાળ રાખ.) ‘‘યાવત્ નતમ્ તાવત્ દુધં ।' (જેટલું પાણી છે તેટલું દૂધ છે.) અહીં ચા બનાવતી વખતે પાણી અને દૂધનું પરિમાણ આવા પ્રયોગોથી બતાવાય છે.
“વિસ્તાર કરવો” અર્થવાળો “ત” ધાતુ આઠમા ગણનો છે. આ “ત” ધાતુથી પણ ‘“યાવત્’ની જેમ વ્યુત્પત્તિ થતાં ‘“તવત્” અવ્યય પ્રાપ્ત થાય છે. આ ‘“તાવત્” અવ્યયના અર્થો પણ “યાવત્” અવ્યય જેવા જ છે. “યાવત્” અને “તાવત્” અવ્યયો એકબીજાને સાપેક્ષ છે.
11
“નિર્દેશ કરવો” અર્થવાળો “વિશ્” ધાતુ છઠ્ઠા ગણનો છે. આ “વિશ્’-ધાતુથી ‘“વૃ-મિથિ...” (૩૦ ૬૦૧) સૂત્રથી “” પ્રત્યય થતાં તેમજ “\”નો આગમ થતાં “વિચા” શબ્દ પ્રાપ્ત થાય છે. આ “વિચા'' અવ્યય પ્રસન્નતા અને આચરણ કરવું અર્થવાળો છે. દા.ત. ‘“વિન્ધ્યા પામિ" (હું પ્રસન્નતાથી ભણું છું.) “વિન્ધ્યા પ્રતિહત દુષ્કૃતમ્ (આનંદનો વિષય છે કે અભાગ્યનો નાશ થયો.) આ વિષ્ટા અવ્યયના પ્રીતિ અને આચરણ સિવાય વિકલ્પ પક્ષમાં બીજા બે અર્થો બતાવ્યા છે. એક સભાજન અર્થ છે. સભાજન એટલે સન્માન કરવું. દા.ત. “વિચા ભવાન્ આતઃ ।' (આપ આવી ગયા.) આ વાક્યમાં આવનાર વ્યક્તિના સન્માનનો ભાવ જણાઈ રહ્યો છે. ‘‘પ્રાતિજ્ઞોમ્ય'ને બદલે “અપ્રાતિજ્ઞોમ્ય" અર્થ હોવો વધારે સંગત જણાય છે. ‘“અપ્રાતિજ્ઞોમ્ય” એટલે અનુકૂળ અર્થ થાય છે.
“મરવું” અર્થવાળો ‘મૃ’” ધાતુ છઠ્ઠા ગણનો છે. આ ‘મૃ” ધાતુથી ‘સ્વરેભ્ય:૦' (૩ળા૦ ૬૦૬) સૂત્રથી “રૂ” પ્રત્યય થતાં મરિ શબ્દ પ્રાપ્ત થાય છે. ‘“ના” શબ્દથી પર અદ્ ધાતુથી ‘“વિત્’ (૫/૧/૧૭૧) સૂત્રથી “ૐ” પ્રત્યય થતાં તેમજ “આગ” થતાં “મર્યા” શબ્દ પ્રાપ્ત થાય છે. આ “મર્યા” અવ્યય સીમા અર્થમાં છે.
આ
રોગ અર્થવાળો “અ” ધાતુ દશમા ગણનો છે. આ “અ” ધાતુથી “અત્” પ્રત્યય થતાં