________________
સૂ૦ ૧-૧-૩૦
૪પર આચાર્ય ભગવંત જણાવે છે કે, ક્યારેક અવ્યયીભાવ સમાસનું પણ અવ્યયપણું થાય છે અને તેથી જ ચૈત્રી ૩૫૩ષ્ણમ્ આવા પ્રયોગમાં “તૃતાર્થપૂરપાડયા...” (૩/૧/૮૫) સૂત્રથી સમાસ થશે નહીં.
-: જાસસારસમુદ્ધાર :(न्या०स०) स्वरेत्यादि । अत्युच्चैसाविति-ननु पूर्वपदमप्यत्राव्ययम्, ततस्तत्संबन्धित्वाल्लुप् प्राप्नोतीति, सत्यम्-अतिक्रान्तेऽर्थे लिङ्ग-संख्यायोगादतिशब्दः सत्त्वे वर्तते इति नाव्ययम् । "अतिरतिक्रमे च" [३.१.४५.] इत्यत्र बाहुलकात् क्वचित् समासाभावेऽति स्तुत्वेत्यादौ क्रियासंबद्धस्यातिशब्दस्य द्योतकत्वमेवेति ।
* -: જાસસારસમુદ્ધારનો અનુવાદ :પૂર્વપક્ષ:- “અત્યુવૈસી” પ્રયોગમાં પૂર્વપદની પ્રધાનતા વાળો “”િ તપુરુષ સમાસ છે. હવે અહીં પૂર્વપદ તરીકે “અતિ” શબ્દ છે. હવે “તિ" અવ્યય તરીકે મનાય તો ઉત્તરપદાર્થમાં થયેલી વિભક્તિ થઈ શકશે નહીં. આ પ્રમાણે ઉત્તરપદાર્થમાં વિભક્તિ આવવી જોઈએ નહીં, છતાં પણ આ પ્રયોગોમાં વિભક્તિનો લોપ કરવામાં આવ્યો નથી. આવું કેમ ?
ઉત્તરપક્ષ :- તમારી વાત સાચી છે. અહીં “મતિ” શબ્દ “તિક્રાન્ત” અર્થમાં છે. ઓળંગી ગયેલ કોઈક દ્રવ્ય જ હોઈ શકે અને એવા પદાર્થ સાથે લિંગ અને સંખ્યાનો યોગ થઈ શકે છે. આ સંજોગોમાં “તિ" અવ્યય સત્ત્વ અર્થમાં વર્તે છે, માટે “તિ” અહીં અવ્યય તરીકે વર્તતો નથી. તેથી જ “તિ" અર્થની પ્રધાનતાવાળા એવા આ સમાસમાં “વ્યયસ્થ” (૩/૨/૭) સૂત્રથી વિભક્તિનો લોપ થયો નથી. “તિસ્તુત્વા” વગેરે પ્રયોગોમાં ગતિ અવ્યય પૂજા અર્થમાં છે. આથી “તિરતિઝમે વ” (૩/૧/૪૫) સૂત્રથી તપુરુષ સમાસ થવો જોઈએ. છતાં પણ “વદુતમ્” અધિકારથી “મતિ”નો “તુત્વા સાથે સમાસનો અભાવ થયો છે. અહીં “તુત્વા” શબ્દ સ્વયં અવ્યય હોવાથી “તુત્વા” પછી થયેલી વિભક્તિના પ્રત્યયનો લોપ “અવ્યયસ્થ” (૩/૨/૭) સૂત્રથી થઈ શકશે. બીજું “ગતિ સ્તુત્વા” અહીં (૩/૧/૪૫) સૂત્રથી બહુલ અધિકારથી જો સમાસનો નિષેધ સમજવામાં આવે તો “તિ" એ પૃથ નામ કહેવાશે. વળી આ નામ પૂજા અર્થમાં હોવાથી સત્ત્વવાચક પદાર્થ સ્વરૂપે થશે. આ સંજોગોમાં “તિ” નામને વિભક્તિના પ્રત્યયો થવાની આપત્તિ આવશે. કદાચ તમે એમ કહેશો કે, “તિ" ઉપસર્ગ છે માટે ગતિ સંજ્ઞા થવા દ્વારા અવ્યયસંજ્ઞા થઈને વિભક્તિનો લોપ થઈ જશે, પરંતુ આવું પણ થઈ શકશે નહીં. કારણ કે “ધાતોઃ પૂનાર્થ સ્વતિ..” (૩/૧/૧) સૂત્રથી “તિ” શબ્દમાં પૂજા અર્થ હોવાને કારણે ઉપસર્ગ સંજ્ઞાનો