________________
૯૯
શ્રી વચનામૃતજી
માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધનો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે.
પ્રણામ પહોંચે. આત્માને પ્રગટ કરવાનો આનાથી બળવાન ઉપાય કોઈ નથી.
કૃપાળુદેવે આ પત્ર કોને લખ્યો છે ? સોભાગભાઈને છેલ્લે આ ન લખ્યું હોત તો કેવી રીતે સમજાય કે આ પત્રના નિમિત્તે સોભાગભાઈ છે !
૪૭૪
આતમભાવના ભાવતાં, જીવ લઈ કેવળજ્ઞાન રે.
૪૮૬
૧. ૫માં મ્મમાég, ગપ્પમાં તદાવર | तब्भावंदेसओवावि, बालं पंडियमेव वा ।।
(સૂ. ૧, મૃ. ૮, અ.૩જી ગાથા) પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે.
२. जेस्सिं कुलं समुप्पने, जे हिंवा संवसे नरे ।
ममाई लुप्पई बाले, अण्णे अण्णेहि मुच्छिए ।। "
(સૂ. કુ. ૧, મૃ. ૧, અ.૪થી ગાથા) જે કુળને વિશે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે.
३. जे य बुद्धा अतिककंता, जे य बुद्धा अणागया ।
संति तेसिं पईठाणं, भूयाणं जगती जहा ।।
| (સૂ. કૃ. ૧, મુ. આ ૩૬મી ગાથા) જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષો ભાવિકાળને વિશે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ' (બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે) ને સર્વધર્મનો આધાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org