________________
શ્રી વ્યાખ્યાનસાર-૨
જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. તરતા ન આવડતું હોય એવો માણસ ડૂબે તો પણ એ ઉપર આવે, એક અડધી મિનિટ આવે અને પછી ડૂબી જાય.
૧૦. ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત.)
ભરત ચક્રવર્તીને એવા નોકર રાખવાની શી જરૂ૨ ? તેમણે એવા નોકરો રાખેલા કે જેની ફરજ એ જ કે આખો વખત કહ્યા કરે કે “ભરત, ચેત ! કાળ ઝપાટા દેત.”
૧૧. સગર ચક્રવર્તીની કથા. (૬૦,૦૦૦ પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય) ૧૨. નમિરાજર્ષિની કથા. (મિથિલા બળતી દેખાડી વગેરે.)
મિથિલા નગરી બળતી દેખાડી તો કહે કે એમાં મારું કાંઈ બળતું નથી.
✩
3
૧૩. આયુ:કર્મ પૃથ્વી સમાન છે; અને બીજા કર્મો ઝાડ સમાન છે. (જો પૃથ્વી હોય તો ઝાડ હોય.) આયુષ્ય કર્મ ઉપર બીજાં કર્મો ઝાડ જેમ ઊગ્યાં હોય છે. આયુષ્યકર્મ તમારું જો ક્ષય થઈ જાય તો પછી બીજાં ઝાડ (કર્મ) હોય નહીં.
૧૪. આયુષ્યના બે પ્રકાર છે :- (૧) સોપક્રમ અને (૨) નિરૂપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે.
૨૯૭
પર્યાય ઉત્પન્ન થાય અને વ્યય પણ થાય.
૧૭. જિન અને જૈન શબ્દનો અર્થ :
४
૯. દ્રવ્ય ધ્રુવ, સનાતન છે.
આત્મા અને બીજાં દ્રવ્યો ધ્રુવ સનાતન છે. ધ્રુવ એટલે કાયમ રહેનારાં,
દ્રવ્ય છે. જે પર્યાય
છે એ ઉત્પન્ન થાય અને એનો નાશ થાય. પર્યાય બદલાય તોય દ્રવ્ય ધ્રુવ અને સનાતન છે.
૧૦. પર્યાય ઉત્પાદવ્યયવંત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org