________________
આપ્યંતર પરિણામ અવલોકન
જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યા છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે ?
અત્રે જો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ અરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમ કે અરીસામાં તો વિસ્રસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબિત થાય છે.
૩૩૩
આ તો એ અરીસાનો ગુણ જ એવો છે કે એમાં એ પ્રતિબિંબિત થાય એટલે વિસસાપરિણામી પુદ્ગલરશ્મિ પુદ્ગલનું પ્રતિબિંબ પડે.
આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે.
તે સાચું છે. ગુણ સાથે પોતાના આ અગુરુલઘુ ગુણનો અવિર્ભાવ કરતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે.
કેમ કે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ?
૬
सम्मोदया सट्ट दोसा न जस्स सो देवो; सो हु गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ.
એટલે કે ધર્મ એ છે કે જેના મૂળમાં દયા હોય. દેવ એ છે કે જેના અઢારે દોષ ગયા હોય. સદ્ગુરુ એ કે જે જ્ઞાની હોય અને આરંભપરિગ્રહથી વિરતિ પામેલા હોય.
૮૭
અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ ? અકિંચનપણાથી એટલે એક પાઈ પણ પાસે નહીં અને બહાર જંગલમાં વિચરતા હોય. એકાંત મૌનથી – માનસિક મૌન પણે રહીને કોઈ સાથે બોલવાનું નહીં.
જિનસદશ ધ્યાનથી એટલે અરિહંત ભગવાન હોય એમના જેવા ધ્યાનથી.
Jain Education International
તન્મયાત્મસ્વરૂપ = આત્મામાં તન, મન બધું ડૂબેલું હોય એવો ક્યારે થઈશ ? આત્મસ્વરૂપમાં લીન સ્વરૂપે રહેલ.
For Personal & Private Use Only
www.jainelibrary.org