________________
૩ ૨૪
શિક્ષામૃત
ચિત્ ધાતુમય
ચિદ્ મૂળ સ્વરૂપ ચિત્ એટલે to know એટલે જ્ઞાનથી સંપૂર્ણ આપણો આત્મા છે.
પરમશાંત, અડગ મેરૂની પેઠે ડગે નહીં,
એકાગ્ર, એક સ્વભાવમય
અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર પુરુષનો આકાર.
ચિદાનંદ ઘન ચિદુ અને આનંદ એટલે જ્ઞાન અને આનંદનો ઘન એટલે આખો નક્કર હોય, એમ
તેનું ધ્યાન કરો.
જ્ઞા વ દવ
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારે ઘાતિ કર્મોનો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં હવે બાકીનાં અઘાતી કર્મો પૂર્વ નિષ્પન્ન, જે કર્મ આગળ બાંધ્યાં છે તે. સત્તાપ્રાપ્ત, અત્યારે સત્તામાં રહેલાં છે તે. ઉદયપ્રાપ્ત, ઉદીરણાપ્રાપ્ત ચાર એવા ના.ગો.આ. વેદનીય નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય, વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધસ્વરૂપ જિન એટલે ભગવાન ચિક્યૂર્તિ જ્ઞાનની મૂર્તિ સર્વ લોકાલોકભાસક ચમત્કારનું ધામ. આવા ભગવાન છે. આત્મા છે. એનું ધ્યાન કરવું જોઈએ.
૩૨
ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org