________________
- ३८
प्रधापनाम उक्तरीत्या उच्यते यद्-नैरयिका नो सर्वे समायुष्का भवन्तीति ? भगवानाह-गोयमा !' हे गौतम ! 'नेरइया चउव्विहा पण्णत्ता' नैरयिकाश्चनुर्विधाः प्रज्ञप्ताः 'तं जहा-अत्थेगल्या समाउया समोववन्नगा' तद्यथा-सन्त्येके केचन नरयिकाः समायुप्का:-समानायुष्यवन्तः समोपपनकाश्च 'अत्थेगइया समाउया विसमोवपन्नगा' सन्त्येके केचन नैरयिकाः समा-युष्काः-विषमोपपन्नकाश्च 'अत्थेगइया विसमाउया समोववनगा' सन्त्ये के केचक नैरयिकाः विपमायुष्काः समोपपन्नकाश्च, 'अत्थेगइया विसमाउया विसमोवयनमा' सन्त्येके केचन नैरयिका विषमायुष्का विपमोपपन्नकाश्च, तत्र केचक नैरयिका निबद्धदश सहस्रवर्ष प्रमाणायुष्याः युगपदेव चोत्पन्ना इति प्रथमो भगः, तेष्वेव दशसहस्रवर्पस्थितिकेषु नरकेषु केचन नैरयिकाः पूर्वमुत्पन्नाः केचन पश्चादुत्पन्ना इति-द्वितीयोभङ्गः, दशसस्त्रवर्पस्थितिकेषु नरकेपु कैश्चिन्नैरयिकैरायु निवद्धम् कैश्चिच्च नैरयिकैः पञ्चदशसहस्रवर्पस्थितिकेषु नरकेषु ___ भगवान्-हे गौतम ! नारक जीव चार प्रकार के कहे हैं, यथा-(१) कोई'कोई नारक समान आयुवाले और साथ-साथ समान उत्पत्तिवाले होते हैं (२) कोई समान आयुवाले और विषम अर्थात् आगे-पीछे उत्पत्तिवाले होते हैं (३) कोई-कोई विषम आयुवाले और सम उत्पत्तिवाले होते हैं और (४) कोई-कोई समान आयुवाले और विपम अर्थात् आगे-पीछे उत्पत्तिवाले होते हैं। जिन नारकों की आयु बराबर हो, जैसे दस-दस हजार वर्ष की हो और जो एक ही साथ उत्पन्न हुए हों, वे समायुष्क और समोत्पन्न कहलाते हैं । यह प्रथम भंग है। जिनकी आयु तो बराबर हो किन्तु जो एक साथ न उत्पन्न होकर आगे-पीछे उत्पन्न हुए हों, समायुष्क और विषमोत्पन्न कहलाते हैं । यह दूसरा भंग है। जिन नारकों की आयु तो समान न हो, जैसे किसी की दस हजार वर्ष की
और किसी की पन्द्रह हजार वर्ष की हो, मगर जो एक साथ उत्पन्न हों वे विष- શ્રી ભગવાન- હે ગૌતમ! નારક જીવ ચાર પ્રકારના કહ્યા છે–જેમકે (૧) ઈકેઈ નારક સમાન અયુવાળા અને સાથે-સાથે ઉત્પત્તિવાળા હોય છે (૨) કોઈ સમાન અયુવાળા અને વિષમ અર્થાત પાછળથી ઉત્પત્તિવાળા હોય છે (૩) કેઈ–કેઈ વિષમ આયુવાળા અને સમઉત્પત્તિવાળા હોય છે અને (૪) કઈ કઈ વિષમ આયુવાળા અને વિષમ અર્થાત્ આગળ પાછળ ઉત્પત્તિવાળા હોય છે.
જે નારકેના આયુ બરાબર હોય, જેમકે દશ દશ હજારનું હોય અને જે એક જ સાથે ઉત્પન્ન થયા હોય, તેઓ સમાયુષ્ક અને સત્પન્ન કહેવાય છે. આ પ્રથમ ભંગ થય.
જેમનું આયુ તે બરાબર હોય પરંતુ જે એક સાથે ઉત્પન્ન ન થઈને આગળ પાછળ ઉત્પન્ન થયેલ હોય, તેઓ સમાયુષ્ક વિષમોત્પન્ન કહેવાય છે. આ બીજો ભાગ થયે.
જે નારકેનું આયુ સમાન ન હોય, જેમકે કેઈનું દશ હજાર વર્ષ અને કેઈનું પંદર હજાર વર્ષનું હોય, પરંતુ જે એક સાથે ઉત્પન્ન થાય તે વિષમાયુષ્ક અને સમાન
-