________________
વ્રતસ્થાપનાવસ્તુકારો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૧૫ થી ૧૦ આવે છે, જેથી મહાવ્રતો ઉચ્ચરાવ્યા પછી ષકાયનું અને મહાવ્રતોનું સમ્યફ પાલન થઈ શકે, તેમ જ વ્રતોમાં થતા અતિચારોનો સમ્યગુ પરિહાર થઈ શકે. I૬૧પા.
અવતરણિકા :
પૂર્વગાથાના અંતમાં કહ્યું કે પ્રાપ્તાદિ ગુણોથી યુક્ત શૈક્ષોની વ્રતોમાં ઉપસ્થાપના કરવી જોઈએ. તેથી પ્રશ્ન થાય કે કેટલા પર્યાય વડે શિષ્ય વ્રતસ્થાપનાને ઉચિત શસ્ત્રપરિણાદિ સૂત્રો ભણવા માટે પ્રાપ્ત થાય? તેના સમાધાન અર્થે વ્રતસ્થાપનાની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભૂમિરૂપ કાળમર્યાદા બતાવે છે –
ગાથા :
सेहस्स तिन्नि भूमी जहण्ण तह मज्झिमा य उक्कोसा ।
राइंदि सत्त चउमासिआ य छम्मासिगा चेव ॥६१६॥ અન્વચાઈઃ - સેક્સ-શૈક્ષની તિત્તિ ભૂમી ત્રણ ભૂમિઓ હોય છે : નહીં જઘન્ય તદ પટ્ટિામાં તથા મધ્યમ ફોસા ય અને ઉત્કૃષ્ટ, સત્ત રારિ સાત રાત-દિવસોવાળી (જઘન્ય), રમસિમ ા=અને ચાર મહિનાવાળી (મધ્યમ), છમાસિક વેવ અને છ મહિનાવાળી (ઉત્કૃષ્ટ ભૂમિ) છે.
ગાથાર્થ:
શૈક્ષની ત્રણ ભૂમિઓ હોય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ; સાત રાત-દિવસોવાળી જઘન્ય, ચાર મહિનાવાળી મધ્યમ અને છ મહિનાવાળી ઉત્કૃષ્ટ ભૂમિ છે. ટીકા :
शिक्षकस्य तिस्रो भूमयो भवन्ति, जघन्या तथा मध्यमा उत्कृष्टा च, आसां च मानं रात्रिन्दिवानि सप्त चातुर्मासिकी च पाण्मासिकी चैव यथासङ्ख्यमिति गाथार्थः ॥६१६॥ ટીકાર્ય
શિક્ષકની=નવદીક્ષિત સાધુની, ત્રણ ભૂમિઓ હોય છે ? જઘન્ય તથા મધ્યમ અને ઉત્કૃષ્ટ; અને આમનું=જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભૂમિઓનું, માન=પ્રમાણ, યથાસંખ્ય=ક્રમ પ્રમાણે, સાત રાત્રિ-દિવસો અને ચાર માસ અને છ માસ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૧૬ll અવતરણિકા:
का कस्येत्येतदाह - અવતરણિકાર્ય : ' પૂર્વગાથામાં વ્રતસ્થાપનાને યોગ્ય શેક્ષની ત્રણ ભૂમિઓ બતાવી. તેમાંથી કઈ ભૂમિ કોને હોય છે? એને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org