________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयावलिकासत्र लोकहितेन, लोकपदीपेन, लोकप्रद्योतकरण, अभयदेन, चक्षुर्दैन, मार्गदेन, देव मनुष्यादिकोका शिरोभूषण बनता है, वैसे ही भगवान् कर्मरूपी कीचड से उत्पन्न और भोगरूपी जलसे बढे हुए होकर भी उन दोनोंके संसर्गको त्याग कर निप रहते हैं और केवलज्ञानादि गुणोंसे परिपूर्ण होनेके कारण भव्य जीवों के शिरोधार्य है, जिसका गन्ध सूंघते ही सब हाथी डर के मारे भाग जाते हैं उस हाथीको गन्धहरती ' कहते हैं। उस गन्धहस्तीके आश्रयसे जैसे राजा सदा विजयी होता है, उसी प्रकार भगवानके अतिशय से देशके १ अतिवृष्टि, २ अनावृष्टि, ३ शलभ(तीड), ४ चूहे, ५ पक्षी, ६ स्वचक्र-परचक्र-भय, यह छह प्रकारकी ईति, और महामारी आदि सभी उपद्रव तत्काल दूर हो जाते हैं। और आश्रित भव्य जीव सदा सब प्रकारसे विजयी होते हैं। चौतीस अतिशयों और वाणीके पैंतीस गुणोंसे युक्त होनेके कारण लोगोंमें उत्तम । अलभ्य रत्नत्रय के लाभ रूप योग और लब्ध रत्नत्रयके पालन रूप क्षेमके कारण होने से भव्य जीवोंके नाथ । एकेन्द्रिय आदि सकल प्राणीगणके हितकारक । जिस प्रकार दीपक सबके लिये समान प्रकाशकारी है तो भी नेत्रवाले ही उससे
છોડીને હમેશાં નિર્લેપ રહે છે, તથા પિતાની અલૌકિક સુગંધી આદિ ગુણોથી દેવ, મનુષ્ય આદિના મસ્તકનું ભૂષણ બને છે, તેવી જ રીતે ભગવાન કમરૂપી કાદવમાંથી ઉત્પન્ન અને ભૂગરૂપી જલથી વૃદ્ધિ પામ્યા છતાં તે બેઉના સંસર્ગને ત્યાગ કરીને નિર્લેપ રહે છે, તથા કેવળ જ્ઞાન આદિ ગુણાથી પરિપૂર્ણ હોવાથી ભવ્ય ને શિરોધાર્ય છે. જેનું ગંધ સુંઘતાંજ બધા હાથી બીકથી જ ભાગી જાય છે તેવા હાથીને “ગંધહસ્તી” કહે છે; તે ગંધહસ્તીના આશ્રયથી જેમ રાજા હમેશાં વિજય મેળવે છે, તેવી જ રીતે ભગવાનના અતિશયથી દેશના अतिवृष्टि (१), अनावृष्टि (२), शला (तीs) (3), ४२ (४), पक्षी (५), स्वय પરચક ભય (૬), એ છ પ્રકારની ઈતિ (ઉપદ્રવ) અને મહામારી આદિ સર્વે ઉપદ્રવ તત્કાલ દુર થઈ જાય છે, તથા આશ્રિત ભવ્ય જીવ હમેશાં સર્વ પ્રકારે વિજયી થાય છે. ચૈત્રીશ અતિશય તથા વાણના પાંત્રીશ ગુણોથી યુકત હોવાથી
કેમાં ઉત્તમ, અલભ્ય રત્નત્રયના લારૂપી વેગ, તથા લબ્ધ રત્નત્રયના પાલન રૂપી ક્ષેમનું કારણ હોવાથી ભવ્ય જીવોના નાયક, એકેન્દ્રિય આદિ સર્વ પ્રાણુ ગણુના હિત કરનારા, જેમ દીપક બધાને માટે સર પ્રકાશ કરે છે તે પણ આંખવાળાજ માત્ર તેનાથી લાભ મેળવી શકે છે. નેત્રહીન એટલે
For Private and Personal Use Only