________________
-
-
નવયુગને જૈન શકે? મોરચા માંડવા પહેલાં મરચાને યોગ્ય બાબત તે હોવી જોઈએ ને? નિરર્થક બાબતમાં સામસામી છાવણીઓ ઊભી કરી દેવી અને સેંકડે એકમતની બાબતને મુખ્યતા ન આપતાં, નિર્જીવ મતભેદની બાબતને અગત્ય આપવી અને હજુ તેવી બાબતે પર પુસ્તકે અને પુસ્તિકાઓ પ્રગટ થયા કરે અને જાણે જૈનદર્શનને મહાન અપકર્ષ આવા મામુલી પ્રશ્ન પર થઈ જતો હેય એવો દેખાવ કરે એ વાત નવયુગને ગળે કઈ રીતે ઉતરશે? આ ઝઘડામાં જે દીર્ધદષ્ટિ અને તુલનાશક્તિને અલ્પભાવ કે અભાવ બતાવવામાં આવ્યું છે તે નવયુગને ખરેખર આઘાતક લાગે તે છે. શાંતિથી વિચાર કરનાર વસ્તુનું મહત્ત્વ અને ઝઘડાની ખાનાખરાબી જરૂર લક્ષ્યમાં રાખી આ વાતને ન્યાય – નિર્ણય કરશે એવી આશા રાખી શકાય.
૬ મુહપત્તિને ઝઘડે આવો જ એક વિવેક-વ્યવસ્થા વગરને ઝઘડે સેએક વર્ષથી વ્યાખ્યાન વાંચતી વખતે મુહપતિ બાંધીને વાંચવું કે તેને હાથમાં રાખીને વ્યાખ્યાન કરવું તેને અંગે ચાલે છે. તેને પણ નિકાલ થયો નથી. ધર્મને નામે થતા ઝઘડાના કદિ નિકાલ થતા જ નથી. જેમ જ્ઞાન ઓછું તેમ આવા ઝઘડાનું ઝનૂન વધારે હોય છે એ દુનિયાને અનુભવ છે. અને બીજે નિયમ એ છે કે સારામાં સારા મિત્રે જ્યારે વિરુદ્ધ પડે ત્યારે ખરાબમાં ખરાબ દુશ્મન થાય છે. ભાઈઓ લડે ત્યારે અબોલાં તે લે છે પણ એકબીજાના ગેળાનાં પાણી પણ હરામ કરે છે. આ નીચેના ઝઘડામાં એવું જ થયું છે.
વાતમાં કાંઈ માલ નથી. જીવ–નાનાં મગતરાં આદિની જયણા માટે બોલતી વખતે મુખ આગળ વત્રિકા હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com