________________
પ્રકરણ ૧૯સુ
ખાખતા પાર વગરની છે. માજાં તૈયાર કરે કે કેનવાસ ઉપર ભરતકામ કરે, સારી કાર ભરતકામમાં કરે તે કાઇ પણ વિધવા પેાતાના નિર્વાહ જરૂર કરી શકે. એ ગૃહઉદ્યોગનું લિસ્ટ આપવાની જરૂર નથી. જાપાનમાં પ્રત્યેક સ્ત્રી ઘેર રહીને માટી રકમ પેદા કરે છે. આ ઉદ્યોગકામાં ખીજી કરામત એ છે કે શક્તિને અવકાશ મળતાં નવરાશ રહેશે નહિ એટલે કંકાસકુથલીના નાશ થઈ જશે અને ચાર મળે ચોટલા ત્યાં ભાંગે એક એ આટલા એ આખી કહેવત અસત્ય થઈ જશે.
૧૯
ભવિષ્યનું કાર્ય ક્ષેત્ર
આવી રીતે સેવાના અને ઉદ્યોગના ક્ષેત્રે ખુલ્લાં કરવાને પિરણામે વિધવાના આખા પ્રશ્ન સહેલા કરી નાખવામાં આવશે. અત્યારે અવકાશને મા` આપવાના વાંધાને કારણે સ્ત્રીજાતિ અધમ દશામાં સરી પડી છે, તેને માટે સેવામા` ધણા વિશાળ છે.. પરિવર્તન કાળમાં સ્ત્રીઓએ જે અજબ ધૈય સેવાભાવ અને ત્યાગભાવ બતાવ્યા છે તેથી તેમનું ભવિષ્યનું ક્ષેત્ર નિર્માણ થઈ ચૂક્યું છે અને ત્યાં માનભરેલી રીતે તેઓ જીવન સફ્ળ કરી શકે અથવા નિરાધાર સ્થિતિમાં તેના ઉપર આધાર રાખી શકે એવી સ્થિતિ નવયુગની સ્ત્રીએ જ ઊભી કરશે અને તે માગશે તેવા સંયોગામાં પુરુષવર્ગ તેમને સલાહ સહાય અને સહકાર આપશે.
આશ્રમે એવી વ્યવસ્થા કરશે કે શ્રીઆએ તૈયાર કરેલ વસ્તુએ તે સંસ્થા જ વેચાતી લઈ લે. વળી મોટા મોટા હાથઉદ્યોગના સ્ટારા સ્ત્રીઓ જ કાઢશે અને ચલાવશે. શંકડ નાણે વ્યાપાર ચલાવશે અને વેચવાનું કાર્ય સ્ત્રીએ વધારે અસરકારક રીતે કરી શકશે તે તે તેણે પશ્ચિમની દુનિયામાં સામાન્ય રીતે અને હિંદમાં અત્રતત્ર સારી રીતે બતાવી આપ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com