________________
૯૪
,,
,
,
, , , ,
,
,
નવયુગને જૈન વ્યાપારની પદ્ધતિઓને અંગે ખાસ નવી બાબત એ થશે કે ધનવાને તરફ શ્રમજીવીને અણરાગ વધારે મક્કમ બનતે જશે.
હિંદમાં રશિયા જેવી સ્થિતિ નહિ થાય, ધનવાનેને દરજે તદ્દન ઉતરી નહિ જાય, પણ અંતર તે અત્યારે છે તેથી સહજ વધશે. એમાં જરા આશ્વાસન લેવા લાયક હકીકત માત્ર એક જ રહેશે અને તે એ કે ધનવાને પિતાના ધનનો એક ભાગ શ્રમજીવીની કેળવણી અને ઉન્નતિમાં વાપરવાની પોતાની ફરજ સમજશે. અહીં સમાજવાદ તે ચાલી રહેલે જ છે, પણ તે હિંદભૂમિને અનુકૂળ છે. તેની અને પાશ્ચાત્ય પદ્ધતિ વચ્ચે સામ્ય નહિ થઈ શકે.
હિંદમાં નૈતિકવાદ (philosophical anarchism)ની પ્રવૃત્તિ વધતી જશે. ધનવાનું રહેશે તે ખરા, પણ સમાજમાં શ્રમજીવીનું સ્થાન ઉન્નત બનશે. એને મેટો આંચકે પરિવર્તનકાળ પૂરો થતા આવશે. અત્યારે તેનાં વાજાં વાગી રહ્યાં છે.
નવયુગ ધર્મભાવનાથી આ સર્વને પ્રતિકાર કરશે, પણ ધનવાનને એમાં ઘણા ફેરફાર જોવા અનુભવવા પડશે.
અહીં આપણે સટ્ટાના વ્યાપારને પ્રશ્ન નવયુગની નજરે ચર્ચા એ.
સો સદાના પ્રથમ બે વિભાગ છે. એકમાં માલની લેવડદેવડનો દેખાવ કરવા પૂરતી પણ શરત હોય છે અને બીજો ચોખ્ખો જુગાર.
જેમાં માલ લેવાદેવાની શરત હોય છે તે રૂના વાયદાને વ્યાપાર, અળસી–એરંડાના વાયદાને વ્યાપાર, સોનાચાંદીના વાયદાના સોદા, કોઈ વખત કપૂર જેવી ચીજના, કપાસના પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com