Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 381
________________ રૂપ નવયુગના જૈન .......... સામાન્ય વ્યાસપીઠ નવયુગમાં સમસ્ત જૈનને માન્ય એવું એક પ્રભાવશાળી વ્યાસપીઠ ( પ્લેટફોમ ) થશે, સમસ્ત જૈના એક એવા પાણી પીશે. આખી દુનિયાને જન્મમરણની ઉપાધિમાંથી મુક્ત કરાવવાના સાચા વ્રત લીધેલા સમાજસેવા અને તપત્યાગની મૂર્તિ સરીખડાં મહા વ્રતધારી એ વ્યાસપીઠને સારા સાચે। અને પતિસરના ઉપયાગ કરશે. એવી પરંપકારપરાયણ વિભૂતિએ જનતાને ખૂબ લાભ આપશે, દુનિયાને પ્રવર્તમાન ત્રાસમાંથી છૂટવાના માર્ગો બતાવશે અને ક્લેશક કાસ દૂર કરવાની આત્મશક્તિ બતાવશે. આવા સર્વસામાન્ય વ્યાસપીઠ પર શ્રાદ્દો અને શ્રાવિકાઓ પાતાના સેવાભાવના મનારથા સાધશે અને શ્રી વીપરમાત્માના અહિંસા આદિ તત્ત્વને વિસ્તારશે. આવાં વ્યાસપીઠે થતાં અંદર અંદરના ક્લેશાને ઠંડે! આવી જશે અને સામાજિક ઉન્નતિ સમાજની નજરે સમાજના હિત દ્વારા કેમ સાધવી તે પર પર્યાલાચન થશે અને ક્રાઇ પણ બાબતને નિર્ણય થતાં એને વ્યવહારૂ અમલ કરવાની ગાઠવણ થશે. આવા સામાન્ય વ્યાસપીઠ પર શ્વેતાંબર દિગંબર સવ` જેને બંધુભાવે મળશે, સેંકડા વર્ષોનાં અંતરા કાપી નાખશે અને એકનિષ્ઠાએ શ્રી વીપરમાત્માના સેવકા છીએ એમ સમજી સહકારથી કાર્ય ઉપાડી જયજયકાર ખેાલાવશે. એમની આ ભાવી માગ ગવેષણામાં સાચા સંતસાધુએ અંતરથી આશીર્વાદ આપશે. જૈનાનું સંખ્યાબળ નવયુગ ઘણાં વર્ષોથી જૈનેાને વધારવાની વિસરાઈ ગયેલી વાત તાજી કરશે. આ સંબંધમાં એ ખૂબ સમજણપૂર્વક કામ લેશે. એ આગ્રહથી કાઈને જૈન ધર્મોમાં લઈ આવવાનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394