________________
પ્રકરણ ૨૦ સુ
380
આસ્તિય અને અનુકંપા છે, એમાં મનુષ્ય દેવ બની શકે છે, એમાં મનુષ્ય અજરામર બની શકે છે, એમાં મનુષ્ય નિરાબાધ સુખ નિર'તરને માટે મેળવી શકે છે—એમાં જાતિને વેશને ઢાંગને ભને સ્થાન નથી, એમાં વિચારવંત વિવેકી ઉત્તરાત્તર પ્રગતિ કરી ગુણસ્થાને ક્રમે ક્રમે આરેાહ કરતા જાય છે, એને યાગ્ય થવાનું આપણું સર્વનું કવ્ય છે. કાભિમુખ થવા પ્રેરણા કરી શ્રી મહાવીર પરમાત્માની જય ઉચ્ચારી એના શાસનને! જય ઇચ્છીએ અને છેવટે બહુત્ક્રાતિના શબ્દોના ગાનપૂર્વક વિરમીએ.
शिवमस्तु सर्व जगतः परहीतनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाश, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥
“ સર્વ જગતનું કલ્યાણ થાએ, સર્વ પ્રાણીએ પરહિત કરવામાં રત થાઓ, દોષો નાશ પામી જાખે। અને સર્વ સ્થાનકે સ લેાકેા સુખી થાઓ.”
પ્રત્યેક જૈનની આ અંતરની ભાવના હોય.
ક્ષમાયાચના
આખા પુસ્તકમાં કાઈને દુઃખ થાય તેવું લખાયું હાય તે અંતરથી ક્ષમાયાચના છે. આશય સ્પષ્ટ છે. એ આશયથી સ આ આખા ઉલ્લેખતે વિચારે એ જ અંતિમ પ્રાર્થના. યેાગ્ય વિચારણા, રીતસરનું નેતૃત્વ, સમાજની સેવાભાવના અને વિશ્વના વર્તમાન વલણને લક્ષ્યમાં લેતાં ભવિષ્ય ઉજજવળ છે અને તેને પ્રાપ્ત કરવું તે સમાજના હાથમાં છે.
વિચારની પૂર્ણતાને દાવા ન જ હોઇ શકે. માદનને આશય છે. નિયા છેવટના ન હોય તે। વિચારને માટે થાડુ
ઘણું સાધન પૂરું પાડે તેા પ્રયાસ તેટલા પૂરતા સળ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com