________________
૭પ૪
નવયુગના જૈન
મોટા ફેરફાર કરી નાખશે, એને ઓદ્યોગિક નેતૃત્વ મળ્યું છે તે એ
અત્યારની રીતિ અને
જાળવી રાખશે, પણ તેમ કરવામાં તેણે પતિમાં મોટા ફેરફાર કરવા પડશે અને તે એ કરશે. એ નવયુગતે શાભે તેવા ફેરફાર તુરત કરશે. એ કારીગર વર્ગનાં રહેઠાણા મનુષ્યને રહેવા લાયક બનાવશે, એ અજ્ઞાન કારીગરને શિક્ષણ આપશે, એ એનાં બાળબચ્ચાંના ઉછેર અને શિક્ષણ માટે ગોઠવણ કરશે અને અત્યારે માનુષી તત્ત્વની જે ગેરહાજરી ત્યાં જણાય છે તે તે સુધારી લેશે.ઉત્પન્નમાં દોલતના ભાગ છે, આવડતનેા ભાગ છે, તેથી વધારે ભાગ મજૂર છે એ મજૂરા છે એ વાત સ્વીકારીને ચાલશે અને તેથી ઘણી અગવડા પતશે. છતાં સમયાનુકુળ થવાની તેનામાં શક્તિ છે તે બરાબર અમલમાં મૂકશે. સમયધર્માંતે માન આપ્યા વગર કાઈ યુગમાં કઇ પ્રજાતે ચાલ્યું નથી અને આખા જૈન ક્રિયા અને નીતિવિભાગની તેા તે પર જ રચના થયેલી છે અને તેમાં ફેરફાર થયા છે. તેને અનુયાયી જરૂર વખતે એ સત્ય કદી વીસરશે નહિ. વળી ઉત્પત્તિના બીજા અનેક માર્ગો તે ઉધાડશે. મોટા પાયા ઉપર ખેતી, સ્વદેશી ઉદ્યોગા, નાની મેાટી દરાજની જરૂરની ચીજોની ઉત્પત્તિ અને વેચાણનું કામ એ ઉપાડી લેશે. આ સંબંધી કેટલીક વિચારણા પુસ્તકમાં થઇ ગઈ છે પણ અંતમાં એ તુરતમાં કરવાની બાબત તરીકે નવયુગ સમક્ષ રહેશે એ રજૂ કરવું પ્રાસંગિક ધારવામાં આવ્યું છે. સ્ત્રીશક્તિ-નવયુગમાં
નવયુગનું મહાબળ નવયુગની સ્ત્રએ રહેશે. એ પ્રચંડ શક્તિ જાગૃત થઈ ગઇ છે. એ શું શું કરશે એ કહેવાની જરૂરૂ નથી, એ શું નહિ કરે એ જ પ્રાચીનાએ વિચારવાનું રહેશે. નવયુગની પ્રત્યેક પ્રગતિમાં સ્ત્રી અને પુરુષોનું સમાન સહ×ચરણ થશે. આ બાબતમાં નવયુગ જરા પણ સ્ખલના નહિ કરે. એ સ્ત્રીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com