________________
પ્રકરણ ૨૭ સુ
* ફૂંક
પર
પંચાયત કુંડ
નવયુગ સમસ્ત જૈને માટે એક મોટા પાયા ઉપર પચાયત કુંદંડ ગાવશે, ઉદારતાના ઝરે એ કુંડમાં ઠાલવવા પ્રેરણા થશે. એ કુંડમાંથી અનેક નવયુગનાં મારાજ્યો પાર પડશે, એનાથી બાળ–અનાથના બચાવ થશે, માત્ર ધનને કારણે ધર્મ છેાડી જનારને ટેકા મળશે, પુરાતત્ત્વને, કેળવણીને, સાહિત્યવિકાસને મા મળશે અને જૈન સમાજ પર ખાસ સીધે લાભ કરનાર એ કુંડ થઈ પડશે. એ સાધારણ ખાતા જેવું ખાતું થશે. એ સ્થાનિક તેમજ કેંદ્રસ્થ એમ અનેક પ્રકારનું થશે. કેંદ્રસ્થ ફ્લેંડ ધણી મેાટી રકમનું થશે. એના વહીવટ સેવાભાવી નિષ્પક્ષ આત્મયોગી સજ્જનેાને હાથે ટ્રસ્ટના ધારણ પર થશે અને તેને હિસાબ જેવા માટે સર્વને ખુલ્લા રહેશે અને છપાવીને બહાર પાડવામાં આવશે. દિશમાં નિષ્પ્રયેાજન દ્રવ્યવૃદ્ધિ અટકી જશે અને સમસ્ત જૈન કામની તાત્કાળિક જરૂરીઆતા પર દક્ષતાથી દી દૃષ્ટિથી ધ્યાન આપવામાં આવશે. નવયુગના અનેક પ્રશ્નનાના આધાર આ પોંચાયત કુંડ પર હાઈ તેના સંબંધમાં નવયુગ તુરત ધ્યાન પહોંચાડશે. એના વહીવટમાં અને ઉપયાગમાં સજૅવામા એક સરખા અધિકાર અને હક્ક રહેશે. એમાં ફીકા કે ગચ્છતા કાઈ ભેદ સ્વીકારવામાં નહિ આવે. એને લાભ નવા થનાર જૈનાને પણ આપવામાં આવશે.
વ્યાપાર-ખેતી
વ્યાપારને અંગે ચાલતી સ્થિતિના અભ્યાસ કરી વ્યાપારને નવા ઝોક આપવામાં આવશે. સમાજવાદ સમાનતા અને વિશ્વબંધુવાદના ચાલ્યા આવતા નવાજીના મતેા ચબરાક નવયુગ ઓળખી લેશે, સમજી લેશે અને નવા સંયેાગા પ્રમાણે પેાતાની પદ્ધતિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com