________________
પ્રકરણ ૨૨ મુ કેળવણી
નવયુગની રચનાને મુખ્ય પાયા કેળવણી ઉપર રચાશે. તે કેળવણીની બાબતેને સથી વધારે મહત્ત્વ આપશે. કેળવણીના પ્રતાપે જ પ્રકાશ પ્રાપ્ત થાય તેમ છે તેમ નવયુગ માનશે અને એની સ` કા` પદ્ધતિમાં કેળવણીને અગ્રસ્થાન મળશે.
કેળવણીના વિષય આખી ચર્ચામાં એતપ્રેાત થયેલા છે છતાં તે વિષયની મહત્તાને લઈને એ વિષયને સીધા ચવાની જરૂર લાગી છે. બાકી તો નવયુગના જૈન એટલે કેળવણીના બાળ, કેળવણીનું ફળ, કેળવણીનું પરિણામ અને કેળવણીના ઉપાસક, નવયુગમાંથી કેળવણીનું તત્ત્વ બાદ કરી નાખવામાં આવે તો બાકી કર્ષી રહે તેમ નથી. પ્રાચીનેામાંના ઘણા કેળવણી શબ્દથી ભડકે છે તેનું કારણુ ઉધાડું છે, જે નવીન ભાવના, નવા આદર્શો અને ષ્ટિકાણા કેળવણીએ રજૂ કર્યો છે તે પ્રાચીને। જીરવી શકે તેમ નથી, તેને પહેાંચી શકે તેમ નથી અને તેની સામે ટકી શકે તેમ નથી. આવા આવા વિચારનિયા નવયુગ કરશે અને તેના દાખલાઓ માટે આ પરિવર્તન કાળના વમાન ઋતિહાસ રજૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com