________________
પ્રકરણ ૨૭ મું પ્રકીર્ણ બાબતે
પુરાતત્વ છેડી પ્રકીર્ણ વાતે નવયુગની જણાવી વિષયને પૂરે કરીએ. એક મહત્વની બાબત પુરાતન બાબતેની શોધખોળની છે, જેને માટે પુરાતત્ત્વ શબ્દ વાપરવામાં આવ્યું છે. જૈનેને આ વિષય ખાસ મહત્વનું છે કારણ કે તેને અનેક બાબતે પુરાણી દૃષ્ટિએ શોધવાની છે. અસંખ્ય જીવો પાણીના એક બિંદુમાં રહી શકે, વનસ્પતિમાં જીવન છે, આદિ કેટલીક વાત વિજ્ઞાનથી સાબિત થઈ છે, કેટલીક હજુ શોધવાની છે, ભૂગોળ સંબંધી ઘણું વિચારવા જેવું છે. એ ઉપરાંત પ્રાચીન સાહિત્ય, એને ઇતિહાસ, અનેક ઠેકાણે પ્રાપ્ત થયેલા શિલાલેખ વગેરે અનેક બાબતે કરવા જેવી છે. આ બાબતમાં પ્રાચીનેએ ઘણી ઉપેક્ષા કરી છે. છતાં ઉપલબ્ધ સાધનોથી આ આખો વિષય ખૂબ જમાવવા જેવો. છે. આ કાર્ય કરવા માટે અનેક સાધનને અને વ્યવસ્થિત બંધારણેને ખપ પડશે. આ કાર્ય ખાસ મહત્વનું છે એ તરફ નવયુગનું ધ્યાન ખેંચવાની ખાસ જરૂર નથી, પણ સૂચના કરવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com