________________
પ્રકરણ રસુ
આવી અનેક ખાખતા છે તે શેષખાળ માગી રહી છે, નિષ્પક્ષપાત સમાલાચના યાચી રહી છે અને અતિશયોક્તિ કર્યો વગર ચેાગ્ય સ્થાન પ્રાપ્ત કરવાને પાકાર કરી રહી છે. એને ઉપાય કેળવણીની રચના કેંદ્રસ્થ થાય તે જ રીતે શક્ય છે. જૈનને નૈતિક અનેક સંદેશા દુનિયાને આપવાના છે, શ્રી મહાવીર આદિ મહાપુરુષોને યાગ્ય સ્થાન અપાવવું છે અને અહિંસાના પ્રચાર યાગ્ય રીતે કરી દુનિયાની મુંઝવણા દૂર કરવી છે.
૩૦૧
આ અનેકવિધ પ્રવૃત્તિને અંગે શિક્ષણ સાથે વિશ્વવિદ્યાલયની આવશ્યકતા જૈનદર્શનને અંગે નવયુગને તુરતમાં લાગશે. એની દૃષ્ટિ એમાં જરા પણ સંકુચિત એકદેશીય કે રાષ્ટ્રભાવનાની વિધી નહિ રહે, પણ જગતના ઉદ્ધાર માટે શાંતિના પ્રસાર માટે એને જૈન વિશ્વવિદ્યાલય અનિવાર્ય લાગશે.
અને નવયુગને જે વાત ખાસ આવશ્યક લાગશે તેને તે અમલ કરશે. આ રીતે કેળવણીના અનેકવિધ પ્રયત્ના નવયુગ કરશે અને તે કાર્ય મહાસભા દ્વારા લેશે. મહાસભા વિચાર વિનિમય કરી વાતાવરણ ફેલાવશે અને કેંદ્રસ્થ કેળવણી મંડળ એના અમલ કરશે.
કેળવણીનાં સાધના
કેળવણી પ્રાપ્ત કરવાનાં સર્વ સાધને ને નવયુગ વગર સં ચે ઉપયાગ કરશે. પ્રવર્તમાન સર્વ સાધન ઉપરાંત કેટલાંકની વક્તવ્યતા ખાસ જરૂરી હાઈ નીચે નોંધી છે.
જ્ઞાન પ્રાપ્ત કરવામાં આંખ અને કાન એ ખાસ ઉપયાગી ખાખતા સિદ્ધ થઈ ચૂકી છે. જ્ઞાન પાંચે ઈંદ્રિય દ્વારા પ્રાપ્ત થાય છે, પણ કેળવણીને ખાસ સંબંધ આંખ અને કાન સાથે સવિશેષ છે. તેને મદદ કરનાર સાધને પૈકી · સિનેમા'નું સાધન કેળવણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com