________________
પ્રકરણ ૨૨સુ
અહિંસા, સંયમ અને તપનાં તત્ત્વ વિસે એ દૃષ્ટિએ કેળવણીનાં અનેક સાધના યાજશે, સ્ત્રીશિક્ષણની ચેાજનાએ કરશે, સહશિક્ષણની મર્યાદા મુકરર કરશે, ધાર્મિકશિક્ષણને ક્રમ અધિકારીની વય યાગ્યતા અને સ્થાનને આધારે પૃથક્ પૃથક્ મુકરર કરશે અને એ રીતે નવયુગ વ્યવહારુ અને ધાર્મિક બાબતાથી રંગાઈ જાય તેવી ચેાજના કરશે અને કાઈપણ વાતને યોજનાની કક્ષામાં ન રહેવા દેતાં તેને અમલ કરશે. મધ્યકાળમાં — પરિવર્તન સમયમાં વિચાર। ઘણા કરવામાં આવે છે, પણ અમલ બહુ ચેડે થાય છે—તેને બદલે નવયુગમાં જે નિÇય વિચારણાપૂર્વક થશે તે ચેાજનાના રૂપમાં રહી ન જતાં તેને તુરત અમલ થશે.
-
૩૦૫
લખવાની જરૂર નથી. દુનિયા જે જે સાધના
કેળવણીનાં અનેક સાધનેાનાં નામે પ્રચલિત સર્વ સાધના અને આગળ ધપતી ઊભાં કરશે કે શેાધશે તેને લાભ નવયુગ લેશે. એને વાયુયાનમાં વિહાર કરી અવલેાકન દ્વારા જ્ઞાન આપવાનું યોગ્ય લાગશે તે તે સાધનને એ વધાવી લેશે અને શિક્ષણપદ્ધતિમાં મેાન્ટીસારી કે આજી કાઈ પદ્ધતિ શેાધાય તે તેને તક આપશે. તેને ( નવયુગને ) પ્રાચીન એટલે સ સારું કે ખરાબ એમ નહિ રહે. તે સારાં પ્રાચીનેાનાં તત્ત્વ સ્વીકારશે. નવયુગનાં સાધનાને એ તુરત ઉપાડી લેશે. એને નવા તરફ અણરાગ તિરસ્કાર કે અવગણના કદી નહિ થાય. આ સંબંધમાં એ પ્રાચીનેાના વલણથી ઊલટું જ વલણ લેશે અને છતાં તે પરિણામદર્શક અને ધર્માનુરૂપ હાઈ નવયુગને જરૂર સ્વીકાય થઈ પડશે.
ટૂંકામાં કહીએ તો માસિકા, પુસ્તિકાઓ, સાપ્તાહિકા, ચર્ચો કરનારાં પુસ્તકા, અંતિમ પ્રશ્નાની ચર્ચા કરનાર લેખો, પુરાતત્ત્વની રોધખેાળ કરનાર ગ્રંથા તથા સાહિત્યવિકાસનાં અનેક સાધના,
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com