________________
પ્રકરણ ૨૩ સુ
એનામાં પક્ષભેદ, પ્રાંતભેદ, જાતિભેદ, સગાસંબંધીભેદ જરા પણ નહિ રહે. કેટલીક કામા એ રસ્તે ચડી ગઈ છે અને કાઈ કાઈ એ એ રીતે તાત્કાળિક લાભ પણ ભાગ આપ્યા વગર પ્રાપ્ત કર્યાં છે એ તે જોશે, પણ તેથી તેની કાયદિશામાં ફેર નહિ પડે, એનેા માગ તા સેવાભાવી જ રહેશે અને રાષ્ટ્રના પ્રશ્નને ગૂંચવી નાખવા જેવી પરિસ્થિતિ એ કદાપિ થવા દેશે નિહ. સેવા અને અદલા
૩૧૧
છતાં નવયુગ સમાજ અને દેશપ્રવૃત્તિમાં સ્થાનિક અને પ્રાંતિક જાહેર પ્રવૃત્તિમાં ખૂબ રસથી ભાગ લેશે. ભાગ લેશે એટલે અભ્યાસ કરી એ સ્થાનિક, પ્રાંતિક તથા હિંદી સપ્રવૃત્તિમાં ઊંડે! ઉતરશે. અસલ અભ્યાસ વગર આ કાર્યો જાણે માનના હાદા હાય એવા ભાસ થતા હતા. નવયુગ અનાવશે અને એ વિષયામાં ભાગ લેવા દ્વારા આપશે.
એને સેવાનાં કેંદ્રો સેવાભાવને પોષણ
નવયુગને પણ નિ:સ્વાર્થ સેવા કરનારા મેળવવામાં મુશ્કેલી તે। પડશે, પણ તેનું સાધ્ય નિઃસ્પૃહી સેવાભાવીને મેળવવાનુ` રહેશે. કાઈ સ્થાન મેળવીને ત્યાં પેાતાનાં સગાં, મિત્ર કે સ્નેહીઓને દાખલ કરવા અથવા ધનપ્રાપ્તિના આશય રાખવા અને અહીં સ્વા ગણવામાં આવ્યો છે. પોતાની વૃત્તિ પૂરતા બદલા લેવા કે કામની જવાબદારી પૂરતા પગાર લેવામાં વાંધો નથી, પણ ગેરવ્યાજબી લાભ લેવાની વાત નવયુગ તિરસ્કારશે. પગાર અથવા બદલાનુ ધારણ પણ ઘણું સાદું રહેશે. અત્યારે રશિયામાં બહુ ઓછા પગાર અથવા બદલા આપવામાં આવે છે તેને મળતું ધારણ નવયુગનુ રહેશે. જાહેર સેવા કરનારને પેાતાના નિર્વાહની ચિંતા નહિ રહે, પણ એ મેડટી રકમ એકઠી કરે કે સેવાને કારણે ધનવાન થઈ જાય એવા તે નહિ બની શકે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com