________________
નવયુગના જૈન
માટે એક પણ વ્યવસ્થા નહિ. હૃદયને ભેદી નાખે એવા રાતાં સાળુઓની પછવાડેનાં દુઃખાને કાઇ ના દિલાસા પણ નહાતા અને અપશુકન રૂપે ગણાતી વ્પરપગીને પિયરમાં માન નહિ અને સાસરામાં પેટ ભરીને ખાવાનું નહિ. એશિયાળા અપશુકનિયા જિંદગીમાં ઉદ્દેશ ન રહેતાં જીવનરસ ઉડી ગયા અને એની સંખ્યા વધતાં દેશ દિરડી અને હાસક્રાસ વગરના અને મંદ થઈ ગયા.
३२०
આ આખી કથા ભારે જબરી છે.
અહીં અટકી જઈએ. આ બાબતની ખાતરી કરવી જ હાય તો એક વાત જોવાથી તેને પાર્કે નિશ્ચય થશે. તમે જાણતા હશે। કે પરિવર્તનકાળની શરૂઆતમાં જ્ઞાતિએ સન્નદ્દબદ્દ થવા માંડી. શેઠિયાઓએ પોતાની સત્તા ચાલી જવાનાં પગરણા જોયાં એટલે કેટલાક લેખિત ઠરાવા ‘નાતના ધારા 'ને નામે કરવા માંડ્યા. અનાદિ કાળથી જે લખાયું નહોતું તે લખાવા માંડયું, પણ એ લખેલું કે છાપેલું ધારાના નામથી આગળ ધરાનું ચિત્ર વાંચશે। . । તેમાં એક પણ ધારા સ્ત્રીના દૃષ્ટિબિંદુથી ઘડાયેલા નહિ જણાય. અને જ્યારે જ્યારે કાઈ નવયુગની આગાહી કરનારા યુવકે સ્ત્રીના પક્ષ લીધા હશે ત્યારે એની વગેાવણી કેવી થઈ છે તે આખા ઇતિહાસ ઉખેળવા યોગ્ય છે. મતલબ એ છે કે સ્ત્રીની નજરે કાઈ પણ કાયદા અત્યાર સુધી થયેલા જાણવામાં નથી.
આવા અનેક કારણાથી સ્ત્રીશક્તિ ખાઈ ગઈ, વિકૃત થઈ ગઈ, ચૂપ થઈ ગઈ અને પરિણામે એને ન્યાય કરનાર કે એને માટે વિચાર કરનાર પુરુષો જ હાઈ શકે એ વાત સિદ્ધ થઈ ગઈ. આ વાત તો હજારો વર્ષથી ચાલે છે એટલે એથી ઉલટી વાત હાઈ શકે એમ સ્ત્રીઓને પણ લાગ્યું નહિ અને પુરુષોનું નિષ્ક ટક રાજ્ય ચાલ્યા કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com