________________
૨૯૮
નવયુગને જૈન
અને સાંપ્રદાયિક અનુષ્ઠાન કરવાની રીતિને અભ્યાસ થાય છે તે બન્ને બાબતેને જરા પણ વિરોધ ન થાય એટલે કે ગૃહોમાં કુટુંબ જેવું વાતાવરણ વસ્તું અને અનુષ્ઠાનનું સુંદર સમજણપૂર્વકનું જ્ઞાન અને તેને અમલ થઈ જાય તે ઉપરાંત પરસ્પર સહગ અને સેવાભાવી ગૃહપતિની છત્રછાયા નીચે વિશાળતાના પાઠે વિદ્યાર્થીએ ત્યાં શીખશે. આખા ગૃહમાં એક જાતને બંધુભાવ વિકસાવવાનું વાતાવરણ ખીલવવાની ખાસ ચીવટ રાખવામાં આવશે.
સાધારણ રીતે ગ્રહોમાં પક્ષે પડી જાય છે, અસ્પસ ઇર્ષ્યા ખીલે છે અને પક્ષીના મેળા જેવું થાય છે, પણ ગૃહપતિ કાર્યદક્ષ અને સેવાભાવી હોય તે વાતાવરણમાં તે મટે ફેરફાર કરી શકે છે. તે પોતાની સત્તાને ઘેર બતાવ્યા સિવાય પ્રેમથી વિદ્યાથીઓમાં સંપ, એકતા અને ત્યાગ લાવી શકે છે. જે વિશાળ સેવાભાવી જીવન જીવવાનું છે તેના પાયા આ સંસ્થામાં જામશે.
ત્યાંની આંતર વ્યવસ્થામાં ફરજિયાત કરતાં મરજિયાત તત્વ વધારે રહેશે. એવી સંસ્થાના નિયામકે પણ વિદ્યાર્થી પર વાત્સલ્ય રાખશે અને આ સંસ્થા ઉપર ઘણી ગણતરી કરીને નવયુગ તેને બહલાવવા ખૂબ યત્ન કરશે. ત્યાં ધાર્મિક શિક્ષણ તદ્દન નવીન પદ્ધતિએ રસપ્રદ રીતે આનંદથી લેતા વિદ્યાર્થીઓને જોઈ તેમની ચર્ચાઓ સમજી સાંભળી સમાજ એને નવાજશે.
મેટાં ગામે, સર્વ શહેર અને નગરમાં વિદ્યાથીંગ્રહ થશે અને ત્યાં માનસિક નૈતિક અને ધાર્મિક ખીલવણી સાથે શારીરિક ખીલવણીની પણ યોજના કરવામાં આવશે. આની વિશેષ ચર્ચા અખાડાઓને અંગે શારીરિક પરિસ્થિતિની વિચારણામાં થશે.
આ ગ્રહને અંગે સંગ્રહસ્થાન થશે, પુરાણ વિષયની શોધખેળ થશે અને તઘોગ્ય સુંદર પુસ્તકાલય થશે. વિદ્યાર્થીને સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com