________________
૧
નવયુગના જૈન
વ્યાપારનાં ક્ષેત્રો અને પદ્ધતિ
નવયુગ વ્યાપારનાં કયાં ક્ષેત્રા ઉપર ધ્યાન વધારે આપશે તેના નિર્ણય કરવાની જરૂર નથી. પણ એ જ્યાં લાભ દેખાશે ત્યાં માથુ મારશે. વ્યાપારનાં ક્ષેત્રને અંગે કયા ધેારણે કામ લેશે અને શું શું નહિ કરે તે બાબત ખાસ ધ્યાન આપવા યોગ્ય હોઈ તેના થોડા મુદ્દા હકારાત્મક અને નકારાત્મક નવયુગની નજરે એઈ જઈ એ.
નવયુગ સાહસિક થશે. એને વ્યાપાર નિમિત્તે પરદેશ ખેડવામાં જરા પણ સંકોચ આ નહિ આવે.
નવયુગ મોટા પાયા પર વ્યાપાર કરવા માટે સમૂહપતિ અને સહકારપતિના સ્વીકાર કરશે.
નવયુગ પ્રમાણિકપણે વ્યાપાર કરવામાં ધરાકી વ્યાપાર વધે છે અને લાંખે પાયે સ્થાયી લાભ થાય છે સમજી તેના હલેાક પલાકની નજરે સ્વીકાર કરશે.
જામે છે, તે વાત
નવયુગ ઘેાડા નફેા કરવાથી વધારે ધરાકી જામે છે એ વાત સમજી થોડા નાથી સંતાષ પામશે અને વ્યાપાર વધારી ‘ખારના બમણા'ની નીતિ ન રાખતાં પ્રાચીનકાળની ‘ લાખની પાણ 'ની નીતિ સ્વીકારશે.
'
ભાગીદારી, સમૂહવ્યાપાર અને અનેક સ્થાને વ્યાપાર કરવાની માટી યોજનાઓ એ કરશે.
નવયુગ મોટા વ્યાજ ખાવાની ‘સાવકારી' નહિ કરે. એ ધંધાને એ ચુસણી કરનાર અને અન્યના તિરસ્કાર વહેારી લેનાર ગણુશે. નવયુગના મહાચ્યાર...ભ અને કર્માદાનના વિચારો નરમ પડશે. એ બનતા ઉપયાગ રાખશે જીવરક્ષા યથાવિત્ કરો, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com