________________
૨૮૬
નવયુગને જૈન
ઉપર જણાવેલા પ્રથમ પ્રકારના વાયદાના સદામાં શેર અને નટના વાયદાના સદાઓને પણ સમાવેશ થઈ જાય છે.
નવયુગ આ સર્વ પ્રકારના સટ્ટા અથવા જુગારને દેશના હિતની ખાતર, શ્રમજીવીઓના લાભની ખાતર અને ભયંકર લતમાંથી બચાવવા ખાતર એકી અવાજે બંધ કરી દેશે. અત્યારે કેટલાક તેને વ્યાપારના હિતની નજરે બચાવ પણ કરે છે અને કાયદા ખાસ કરીને સદાને અનુકૂળ છે. જુગાર પૈકી ઘણાખરા ગેરકાયદેસર છે, પણ ઘોડાની શરતને હિંદના દુર્ભાગ્યે કાયદેસર ઠરાવેલ જુગાર ગણવામાં આવ્યો છે. આનાથી અનેક આપઘાત, નિસાસાઓ અને તેફાને થયાં છે, થાય છે અને માણસની સ્થિતિ વિના કારણે પલટાઈ જાય છે. સેએ એકાદ માણસ અન્યનાં લેહી ચૂસી ધનવાન બને છે પણ રમનારાની નજર તેના ઉપર જ રહે છે એટલે ભારે મેટી ભૂલ થાય છે. - આ વ્યાધિમાં જૈન કેમ ખૂબ સપડાયેલી અને સંડેવાયેલી હેઈ તેને આ બાબત પર સર્વથી વધારે ધ્યાન આપવું પડશે. આ સદો કે જુગાર રમનાર વ્યાપારી કેમ કહેવાય તે પણ નવયુગના ધ્યાનમાં નહિ ઉતરે. આવા સટ્ટો કરનારને સમાજમાં સ્થાન હોવું ન ઘટે, એવાના હાથમાં મોટાં ટ્રસ્ટોને વહીવટ કદી સોંપી શકાય નહિ અને તેવાઓ ઉપર કઈ જાતની સ્થિરતાની આશા રાખી શકાય નહિ. આ સંબંધમાં કાયદાની મદદ લઈ સર્વ પ્રકારના વાયદાના સોદા બંધ કરાવવામાં આવશે અને તેમ કરવામાં કદાચ અમુક વ્યાપારને સહન કરવું પડશે તે સમાજ સહી લેશે, પણ અત્યારે ચાલે છે તેવી સદા ખેલવાની સગવડ નવયુગ કદી નહિ
આપે અને છતાં કઈ વગર મહેનતે વગરપરસેવે માત્ર બજારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com