________________
પ્રકરણ ૨૦ મું
સામાજિક સંસ્થાઓ નવયુગ સામાજિક સંસ્થાઓ જુદા જુદા ઉદ્દેશથી અનેક સ્થાનકે અને અનેક વિવિધતા પૂર્વક સ્થાપશે. પૂર્વ કાળમાં પ્રાચીન સમયમાં મંદિર કે ઉપાશ્રય ઉપરાંત કોઈ સંસ્થા લગભગ નહતી. રીતસરનું બંધારણ પ્રાચીનની બુદ્ધિમાં નહતું. આ સ્પષ્ટ ઉલ્લેખ જરા કચવાટ કરે તેવો છે, પણ નવયુગ કહેશેભાર મૂકીને કહેશે કે તે સત્ય છે. છૂટીછવાઈ કોઈ સંસ્થા હશે તે પણ તેમાં બંધારણ જેવી વસ્તુ નહિ, મધ્યમ કે ગરીબ વર્ગને અવાજ નહિ અને મારતે મીંયાને કેરડે તેમાં ચાલને. સામાજિક જીવન જેવું પૂર્વ કાળમાં કાંઈ હતું જ નહિ. ત્યાં વધારેમાં વધારે માટે સમાજ મળે તે એક સંધ, પણ તેમાં પણ બંધારણ કે ધારણ નહોતું. નવયુગની સંસ્થાઓને પાર રહેશે નહિ. તેના ઉદ્દેશો સુસ્પષ્ટ રહેશે અને તેનું બંધારણ સરનશીર આવશે. નવયુગની થડી સંસ્થાઓને નિર્દેશ કરીએ.
વિદ્યાથી સહજ વિવેચન ઉપર થઈ ગયું છે. એ માધ્યમિક કેળવણીને અંગે રહેશે. ઉચ્ચ કેળવણીને અંગે રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com