________________
પ્રકરણ ૨૧ સુ
માત્ર આડતીયા તરીકે તેઓ એક ઠેકાણેથી ખીજે માલ પહેાંચાડે છે. અને ઉત્પન્ન થયેલા માલ વપરાશ કરનારના હાથમાં પહેાંચે તે પહેલાં ચાર પાંચ છ અથવા તેથી વધારે વ્યાપારીના હાથમાં પસાર થઇ પચાસ ટકા જેટલા નફે તે પર અનેક વખત ચઢી જાય છે. ચાર આને વાર કપડું વાપરનારને પહેાંચવા પહેલાં ઓફીસવાળાના, મોટા શહેરના જથાબંધ વેપારીઓને, દેશના નાના વેપારીઓના, ગામડાના વેપારીઓને અને દલાલેને તે પર ના ચઢે છે. આ સવ નફા બંધ થવા જોઈ એ.
આ ઉદ્દેશથી ઠામઠામ સહકારી સંસ્થા સ્થાપવામાં આવે છે, તેના ઉદ્દેશ મૂળ ઉત્પત્તિ સ્થાનેથી માલ મેળવી નામના નકાએ વાપરનારને પહોંચાડવાના હોય છે.
૨૦૧
૨. રશિયામાં આ વચગાળના નફા કાપી નાખવા માટે પદ્ધતિસર પ્રયત્ન કરવામાં આવે છે, ત્યાં માત્રને એક હથ્થુ કરી તે પર અમુક નફે સીધો વપરાશ કરનારને આપવામાં આવે છે. પરિવર્તનની દિશા
આમાં એકલા કાપડની હકીકત નથી.
દરાજના ઉપયોગની નાની મોટી અનેક ચીજોમાં આ વચ્ચેના વ્યાપારીને નકો રદ કરવાના પ્રબંધ શરૂ થઈ ચૂકયા છે અને તે આગળ વધે તેવા અનેક ચિહ્નો દેખાય છે. આ પ્રશ્ન નવયુગને મુંઝવનાર થઈ પડે તેવા છે. જૈતા ઉત્પત્તિના કામમાં બહુ એણે રસ લે છે. ખેતીવાડી કે મોટાં કારખાનાંઓ જુજ અપવાદ બાદ કરતાં જૈમાનાં વ્યવસાયક્ષેત્રા નથી. નવયુગને વચગાળના માણસાના નફાની દલીલ અસરકારક લાગશે. માલની હેરવણી ફેરવણી કરવામાં અથવા તેને અંગે નાણાની ધીરધાર કરવાને અંગે માલ ઉપર પચાસ ટકા નફા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા ચઢી જાય અને તે સમૈં। અસહ્ય ખાજો વાપરનારને માથે પડે એમાં ન્યાય નહિ લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com