________________
પ્રકરણ ૨૧ મુ
વ્યાપાર
સામાજિક બાબતેને છેડેડ નથી. કાઈ જરૂરી બાબતે આગળપાછળ ચર્ચવા પર રાખી વ્યાપારના ક્ષેત્રને અંગે નવયુગનું વલણ ટૂંકામાં જોઇ લઇએ. એમ કરતાં થાડી પ્રસ્તાવનાની જરૂર પડશે. અત્યારે જે પ્રકારે જૈન કામ રચાયેલી છે તે રીતે જૈન કામના મુખ્ય આધાર વ્યાપાર ઉપર છે. વસ્તુસ્થિતિ કેવી હાવી જોઈએ તેના વિચાર સાથે વમાન સ્થિતિને ગૂંચવી નાંખવી ન જોઇએ. સ` કે ધણા જૈના વ્યાપારી જ શા માટે હાવા જોઇએ એ અલગ પ્રશ્ન છે. એની ચર્ચા કરવાના અત્રે પ્રસંગ નથી. વસ્તુસ્થિતિ છે તે જોતાં વ્યાપારના પ્રશ્ન આ વિચારમાળામાં ખાસ અગત્ય ધરાવે છે,
જૈતામાંથી કાષ્ઠ વકીલેા, ડાક્ટશ કે વ્યાપાર સિવાયની નાકરીમાં હશે, પણ મેાટા વિભાગના અત્યારના વ્યવસાય તે વ્યાપાર જ છે એ બાબતની ના પાડી શકાય તેમ નથી.
અને જૈનાના વ્યાપાર એટલે માલની વહેંચણી, એક સ્થાનને માલ ખીજે મેાકલા, તે સ્થાનને માલ અન્યત્ર માકલવા અને માલ
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com