________________
ર૭૨.
નવયુગને જૈન
We +
P* *
**,*ક
જ
'1 5*
*** *
* *
* * * *
* *
-~.•••~~~~*, *~-~~
** *** *
~
~
~
અને ધનવ્યય કરવા સાથે એ અનેક નવાં ખાતાંઓ પણ ખેલશે. એ પ્રત્યેક શહેર કે ગામની જરૂરિયાત જેશે. એ પાંજરાપોળ કરશે તે તેને પણ આર્થિક દૃષ્ટિએ પિષક બનાવશે. એને દયાને પ્રવાહ અને વ્યાધિગ્રસ્ત જનાવરે માટે તેના નિપુણ ડાટ રાખવા પ્રેરશે. અને ખાસ કરીને ચાલુ કે નવા ખાતા બંધારણપૂર્વકના થાય, ઘેરણસરના થાય, ઉપયોગી થાય, એમ કરવાની એને ચીવટ રહેશે. વ્યવસ્થા ધોરણ (સ્કીમ) કે દૂટ વગર એ એક પણ જૂના કે નવા ખાતાને ચલાવી નહિ લે અને ખાતાને ઘેરણસર કરવા માટે થયેલ ખર્ચને એ જરૂરી ખર્ચમાં ગણશે.
દાન પ્રવૃત્તિમાં એ જૈન સમસ્તને ફિરકાના ભેદ સિવાય પ્રથમતઃ ધ્યાનમાં લેશે. વધારે વિશાળ પાયા પર હાથ લંબાવી શકાશે ત્યાં એ જનતાને લાભ જરૂર આપશે. એના ઔદાર્યને ઝરે સંકુચિત કે કેમીય નહિ થાય, પણ જૈન તરફ એની મીઠી દષ્ટિ પ્રથમ તે જરૂર પડશે.
દાખલા તરીકે એને સ્ત્રીકેળવણીની ખાસ જરૂર લાગશે તે તે સાર્વજનિક નજરે પ્રશ્નને ઉકેલશે, પણ જૈનને આકર્ષક થાય તેવું માન–વેતન આપવા લલચાઈ જશે. બંધારણ અને ધોરણસર કામ કરવાની અને લેવાની વૃત્તિ આ દાનપ્રવાહમાં ખાસ જણાઈ આવશે. તે ઉપરાંત વિશાળતા એનું ખાસ કે થશે. મનુષ્યજાતિ માટે એ જેટલું બને તેટલું કરવા લલચાશે અને જરૂરિયાતની વિચારણું, નિર્ણય અને અમલમાં ખૂબ લાંબી નજરે અને જનતાની વિશાળ દૃષ્ટિએ જોશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com