________________
ર૬૦
નવયુગને જૈન
જાય છે, જે જાતનું વાંચન વિશેષ રસથી વંચાય છે અને જીવનકલહની જે કઠિણતા વધતી જાય છે, તેને અંગે ચેતવાને રસ્તે પાંચમા વ્રતમાં જ છે. એ બાબતમાં જે સ્કૂલના કરશે તે નવયુગના સમાજમાં ખત્તા ખાશે, સ્થાન બેઈ બેસશે અને હાથે કરીને આપત્તિ વહેરી લેશે.
ધનની વહેંચણીને અંગે બીજી અનેક ઘટનાઓ થશે તે વ્યાપારના પ્રકરણમાં વિચારવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com