________________
૨૬૨
નવયુગને જૈન એની સ્થાપના પ્રત્યેક મોટા શહેરમાં થશે. વગર તફાવતે સર્વ જૈનને ત્યાં સ્થાન આપવામાં આવશે. સર્વ વિદ્યાથી સહભોજન કરશે. ધાર્મિક અભ્યાસ એ સંસ્થાઓને ખાસ વિષય થશે. શિસ્તને વિદ્યાર્થીઓ આનંદથી સ્વીકારશે.
આ વિદ્યાર્થીગૃહો સાથે “અભ્યાસગ્રહો” જોડાશે. ત્યાં ધાર્મિક અને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે.
આ અભ્યાસગ્રહ અને વિદ્યાથીગૃહે નવયુગનાં કેન્દ્રો થશે. ત્યાં હાઈસ્કુલ કોલેજની કેળવણીની સગવડ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ થશે. જૈન સંસ્કૃતિના એ માત્રિકાગ્રહ થશે. ત્યાં જૂની શોધખોળે થશે, સુંદર પુસ્તકાલય થશે, પ્રાચીન ગ્રંથરત્નોને સંગ્રહ થશે, પ્રાચીન સીક્કા, શિલાલેખે અને સંસ્કૃતિના અવશેષેના સંગ્રહાલય થશે. ત્યાંથી ચર્ચા દ્વારા અનેક નવા વિચારે, નિર્ણ અને રહસ્ય બહાર પડશે.
, ન્યાયને અાશ, પાકૃત-સાસ થશે. ત્યાં
પાઠશાળાઓ પણ અનેક નાનાં મોટાં સ્થળોએ થશે. ત્યાં તદન નવીન પદ્ધતિએ ધાર્મિક શિક્ષણ, પ્રાકૃત-સંસ્કૃત–ભાષા શિક્ષણ, સાહિત્ય શિક્ષણ, ન્યાયને અભ્યાસ અને ન નિક્ષેપનો અભ્યાસ કરાવવામાં આવશે. ત્યાં સર્વ ભાષાનાં વ્યાકરણને સ્થાન મળશે. ત્યાં કાવ્યો અમર થશે.
એ ઉપરાંત વિદ્યાલય-કલેજે થશે. જૈન કેમની એ ખાસ જરૂરીઆત પૂરી પાડશે. એમાં ઉચ્ચ ભાષાઅભ્યાસ ઉપરાંત ગણિત, ભૂગોળ અને વિજ્ઞાનને ખાસ સ્થાન મળશે. જૈન તત્ત્વજ્ઞાન અને નીતિ વિભાગને તદ્દન નૂતન સ્વરૂપ આ સંસ્થા આપશે. ત્યાં પૂર્વકાળનાં મહાન રહસ્યો તદ્દન નવા આકારમાં રજૂ કરવામાં
આવશે. ત્યાં જૈન ધર્મની સ્થિરતાના પાયા રોપાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com