________________
નવયુગના જૈન
વ્યવસ્થા અને ગૃહસ્થાઈ ! અને જૈનના તેા અભંગ દ્વાર હાય એવા પડારા !
૨૩૬
આ સર્વને પરિણામે જૈના સાથે કેટલાયે તેા ભેાજનવ્યવહાર બંધ કર્યાં છે. એ સવાલ અપ્રસ્તુત છે, એના ગર્ભમાં તે ખીજાં કારણેા છે અને ટીકા કરનારનાં જમણા પણ બહુ સારાં કે આદમય તે નથી જ. નથી જ. નવયુગ તા વસ્તુસ્થિતિ જોશે અને તેમાં અજૈન તત્ત્વ દેખાશે તેને દૂર કરશે.
પ્રથમ તા નિરર્થક જમણા એછાં કરશે. લગ્ન પ્રસંગે સ્થિતિ અનુરૂપ જમણ કરશે. જેટલાંને નેતરવા હશે તેટલા જ આવશે. તેમને આમ ત્રણપત્રિકા માકલાશે. તેમને માટે પૂરતી રસાઈ, થાળા અને પીરસવાનાં શુદ્ધ પાત્રા તૈયાર રાખશે. જમનાર નિરાંતે આનંદથી જમશે. યાગ્ય સુગંધી વાતાવરણ બનાવશે. જમાડનાર જમાડીને રાજી થશે. જમનાર વિવેકપૂર્વક જમશે. એડાંના ઢગલા નહિ થશે. ખાવાનું ઉચ્ચ પ્રતિનું થશે. અનિમંત્રિત સજ્જના અંદર આવી શકશે નહિં. જમી ઊઠેચા પછી એટાના દામા કે પાણીના રેલા ચાલશે નહિ. ટૂંકામાં આરાગ્ય-તંદુરસ્તી જળવાય, વાતાવરણ શુદ્ધ થાય અને પરસ્પર ધર્મસ્નેહ, બંધુભાવ પ્રીતિ વધે તેવાં જરૂરી પણ સુંદર જમા થશે. રાષ્ટ્રની સ્થિતિ પોતાની આર્થિક પરિસ્થિતિ અને વસ્તુનુ ઔચિત્ય વિચારી વિવેક પૂર્વક જમણવાર થશે અને ખાસ કરીને અત્યારે જં ગલીપણું જે પ્રકારનાં જમણવારમાં જોવામાં આવે છે તેવાં જમાના તિરસ્કાર કરવામાં આવશે અને તેને એકદમ બંધ કરવામાં આવશે.
મેાટા શહેરામાં નવકારશી અથવા
સંધજમણુ કાઈ એ જોયા હાય તે। સ્વમાન સમજનાર ત્યાં ભાગ લેવા ઇચ્છા કરે નહિ એવું નવયુગને લાગશે. આઇસા માણસ બેસી શકે તેવા સ્થાનમાં ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com