________________
૨૫૪
નવયુગના જૈન
બરાબર હોઈ
ન લેવું એ વ્યાખ્યા સેવાના પગ ભાંગી નાખવા આખી વિચારણા તદ્દન ફેરવાઇ જશે. આવા સેવાના માર્ગો માટે પંચાયત દ્રવ્ય-સાધારણ ભડાળ ઘણું ઉપયાગી થશે. એને ઉપયાગ નિર્મિત દ્રવ્ય અલગ કાઢેલ ન હોય ત્યાં થશે.
પંચાયત કુંડ ઠામ ઠામ કરવામાં આવશે અને તેનું કેંદ્ર પણ કરવામાં આવશે. એની યોજના ફરવામાં અને અમલ કરવામાં સારામાં સારાં મગજ રાડાશે અને જૈન ક્રેમનું મુખ્ય કેંદ્ર આ દ્રવ્યસંચય દ્વારા થશે. એ કેળવણીતી પ્રગતિના સામાજિક અનેક ખાતાઓને ઉપયાગી તત્ત્વ પૂરું પ!ડશે અને એ દ્વારા અત્યારે જે ભારે ખે!? જાય છે તે પૂરી પડશે. એ ઉપરાંત પ્રત્યેક કા માટે કુંડા તા થશે, પણ જ્યાં પુરવણીની જરૂર પડશે ત્યાં પંચાયત દ્રવ્યના વિરાળ હાથ લંબાવવામાં આવશે. હે:સ્પિટલા, માવજત કરનાર ગંડળ, સ્ત્રીઉદ્યોગખાતાં આદિ અનેકાનેક કાર્યો આ ફંડમા પુરવણી તરીકે ઉપયોગ કરશે તે એ રીતે એક સાથે ચારે તરફ જૈન ધર્માંના પ્રસાર સ્થીરીકરણ અને દૃઢીભવન થતું જશે.
પરિષદ નાના મેટા સમસ્ત જૈન કામને લગતા સામાજિક પ્રશ્ના હાથ ધરશે. પરિષદમાં મફીરકા અને સ ગા હશે. પરિષદનું સ્થાયીસમિતિમ ડળ નિરંતર ધર્માંત્યના સામાજિક દષ્ટિએ વિચાર કર્યાં કરશે. પરિષદ ત્રણ દિવસ મળીને એસી જાય એમ ર્રાહ અને, એ આખું વર્ષ સ્થાયીમિતિ દ્વારા કામ કરશે. એ પ્રચારકાર્ય માટે પ્રાંતિક અને સ્થાનિક મંડળેા સ્થાપશે અને આખી યોજનાને વ્યવહારૂ મન વશે, જરાપણ કચવાટ થાય એવા પ્રસંગ આવવા દેશે નહિ અને આવશે તે સમજાવટ અને ખુલાસાદ્રારા નિકાલ લાવવામાં આવશે. જ્યાં ધર્મ
દૃષ્ટિએ પ્રગતિ કરવાની હોય ત્યાં નવયુગ પેાતાની જાતને સમસ્તમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com