________________
નવયુગના જૈન
એને મંત્રી અને રંભાનાં ૫૬ આપે તે એના મ્હોં પર પુરખા નાંખે કે એને જાહેરમાં આવતાં લાજ કઢાવે તે વાત અશક્ય છે.
૨૪૮
શક્ય વાત અનુમાનથી એ બેસે છે કે મુસલમાની વખતમાં કાંઇક અંધ અનુકરણ અને કાંઈ અવ્યવસ્થિત પરિસ્થિતિને તાબે થવાની જરૂરિયાતમાં એનું મૂળ ધરે, કાઈ પણ રીતે મટા અને ‘ લાજ' એ બે શબ્દોને પર્યાય શબ્દો તરીકે વાપરવા યોગ્ય નથી, ન હાવા જોઇએ. સ્ત્રીઓની તદ્દન પરાધીન દશા બતાવનાર, એને રેલવે સ્ટેશને ઉતરતા ખેાજા–મુદ્દાની કક્ષામાં મૂકનાર અને એને અર્થ વગરની અગવડ કરનાર આ રિવાજ અજ્ઞાન દશામાં નભે ગયા, પણ આ જ્ઞાનયુગમાં એ નાશ પામતા જાય છે. સ્ત્રીએ સમાજમાં જે કાર્ય કરવા લાગી છે અને તેની જે પ્રગતિ થઇ રહી છે, તેના હુકાની જે સમાનતા નવશક્ષણ તેને બતાવતી રહી છે અને નવયુગે તેનાં આવાગમનને જે સત્કાર કર્યો છે તે જોતાં નવયુગમાં આ રિવાજ એક જંગલી સમયના અવશેષ તરીકે ગણાશે. એ ચાલુ રાખવાની પ્રાચીનેાની ચીવટ તરફ નવયુગ જરા ગમ્મત પણ ઉડાવશે. આ રિવાજ તદ્દન દૂર થઇ જશે. માટે ઠરાવા કરવાની કે પ્રચારકાર્ય કરવાની જરૂર પણ સ્ત્રીએ જ પેાતાનું સામાજિક સ્થાન સમજી લઇએ હસવા જેવા રિવાજ ઉપર આધાત કરશે અને અત્યારે ધરના માણસને અપરિચિત બનાવનાર, વૃદ્દોનાં જ્ઞાન અને અનુભવના લાભની આડે આવનાર અને લાજતે નામે અનેક અમર્યાદા અને અગવડેને વસાવનાર આ રિવાજ બંધ કરશે.
એને
નહિ રહે.
ભાજન કન્યાવહેવાર
આ સંબંધી આડકતરી રીતે વિવેચન ઉપર થઈ ગયું છે. પણ જૈન જૈન સાથે ભાજનવ્યવહાર કે કન્યાવ્યવહાર કરવામાં
ક્રાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com