________________
નવયુગના જૈન
આ રીતે વેવિશાળની સંસ્થાથી કાઈ જાતના લાભ ન હાવાને કારણે, એમાં સ્ત્રીસન્માનને મહા હાનિ થતી હાવાને કારણે અને એવા વીમા કરવાનું કાંઈ કારણ ન હોવાથી નવયુગ એક વેવિશાળની સંસ્થાને રદ કરી નાખશે, યોગ્ય
સપાટે આખી 'મરના યુવાન
પુરુષ પરસ્પરના રવભાવ ગુણ આવડતના અભ્યાસ કરી જે નિર્ણય કરે તેના પછી થોડા વખતમાં લગ્ન થશે, પણ ન્યાàામાં કલર્ડ કરાવનાર કન્યાના હક્કને વીસારનાર વેવિશાળ જેવી સંસ્થાને નવયુગમાં સ્થાન નહિ રહે.
૨૩૦
*
આ સ્થળે જ્ઞાતિનું અસ્તિત્વ અને તેની સત્તાનું નાસ્તિત્વ આદિ અનેક સવાલે અગાઉ નવયુગની નજરે ચર્ચાઇ ગયા છે તેને અત્ર ગાટાળા ન કરવા. જ્ઞાતિ ઉડી જ જશે. અહીં જે વિચારણા કરી છે. તે વમાન યુગની નજરે છે એ ધ્યાનમાં રાખવું. એની સાથે એટલું પણ ધ્યાનમાં રાખવું કે અત્યારે પરિવર્તન યુગ ચાલે છે, પ્રાચીન યુગ પૂરા થઈ ગયા છે અને નવયુગ ક્યારે બેસશે તે આ ઉલ્લેખના પૃષ્ટામાંથી શોધી કાઢવાનું છે. એ સી
સ્ત્રી–કન્યાની પરવશતાની પરાકાષ્ટા એ પ્રસંગે દેખાઈ આવે છે. એક એના વૈધવ્યમાં અને ખીજી એના ઉપર શાક્ય ઢાકી એસાડીને એને જીવતાં મરેલી પ્રાયઃ કરવામાં, વૈધવ્યમાં તે પ્રાચીન યુગ કવિધિના દોષ કાઢતા, પણ એક સ્ત્રીની હયાતીમાં શ્રીજી સ્ત્રીને કરવી એને બચાવ કેવી રીતે કરી શકે તે નવયુગને ગળે કાઈ રીતે ઉતરે તેવી બિના નથી. એને સ્ત્રીઓની અજ્ઞાન દશાને પૂરતો લાભ તેમાં લેવાયેલા લાગશે. સંતતિ ન થાય તે માટે બીજી સ્ત્રી કરવી એ તેા તદ્દન વાહિયાત વાત લાગશે. દીકરાએ સ્વગે પહેાંચાડે એ સિદ્ધાંત જૈન ધર્મને માન્ય નથી. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com