________________
નવયુગના જૈન
એ ઉપરાંત વિચારક્ષેત્રમાં અહિંસા સક્રિય રૂપ લેશે. કાર્યની લાગણી દુ:ખાવાય નહિ,અર્થ વગરની જાહેર ટીકા થાય નાંહું, નિંદાકુથળીમાં સમય ગળાય નહિ — એવા અનેક વિચારાને સક્રિય સ્વરૂપે વ્યવહાર થશે. અહિંસાના આખા વિષયને અનેક પ્રકારે ચવામાં આવશે, સ્વયા પરયા વિચારશે, અનુબંધ દયા અને અંતરના આશયાનું પૃથક્કરણ કરવામાં આવશે, વિશેષ લાભાલાભની તુલના કરવામાં આવશે અને અહિંસાને એના અનેક સ્વરૂપમાં બહલાવી એ જૈનના માનીતા વારસે હશે અને તેના સંદેશ જૈન ગૃહેામાં જ નહિ, પણ સાર્વત્રિક થઈ દેશેદેશ અને ગામેગામ પહોંચશે અને તે કાર્ય કરવામાં નવયુગને જૈન ખૂબ રસ લેશે.
અહિંસા નવયુગમાં સ્થૂલ અને માનસિક બન્ને રૂપ લેશે. એને અવકાશ વખત જતાં વધતા જ જશે. એના ઉપર ચર્ચાએ પણ અતિ ઝીણવટથી થશે. એના પૃથક્કરણમાં સ્વરૂપયા અને અનુબંધદયાને યાગ્ય સ્થાન મળશે. અને એના પ્રત્યેક વિષયમાં મૂળ આશય શાસ્ત્રકારાના ો હતા તેની શેાધખાળેા જગત સન્મુખ રજૂ કરવામાં આવશે. ‘ અહિંસા પરમે। ધર્મ'' ક્યારના છે, કેટલા જાતા છે એને આખો ઇતિહાસ રજૂ કરવામાં આવશે, એમાં જૈનાએ અને બૌદ્ધોએ ભજવેલા ભાગની વિગતા તારવવામાં આવશે અને બૌદ્ધધર્મ ત્યાર પછી અમુક અંશે કેમ કરી ગયા. તેનાં કારણો રજૂ કરવામાં આવશે. વેદમાં અસલ હિંસા નહાતી, ક્યારથી દાખલ થઈ, શા માટે દાખલ થઈ, એને ઠેકાણે લાવવા જૈન અને બૌદ્ધદર્શને કેવા પ્રયાસા કર્યો અને ભાગે આપ્યા તે સપ્રમાણ રજૂ કરી વિનીતભાવે નમ્રતાપૂર્વક દુનિયાને ચકિત કરે તેવી પદ્ધતિએ સુંદર કા` અનેક દિશાએ અહિંસાના પ્રસાર અર્થે થશે અને પ્રાચીન સર્વ દતાને તે સંમત છે એમ બતાવી અહિંસાને મુખ્ય સ્થાને બેસાડવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
७०