________________
૨૧૩
નવયુગના જૈન
વિચારમાં ખિન્નતા છે, એના શરીરની ક્રાને દરકાર નથી, એનાં આક્રંદ કાઈને સાંભળવાં નથી, એને આશ્વાસન કેાઈ એ આપવાનાં નથી, સ્પ્રેને કાઈ મહાત્સવમાં જોડાવાનું નથી અને હેતુ ઉદ્દેશ અને સાધ્ય વગરનું જીવન પૂરું કરી મેાત આવે ત્યારે ચાલ્યા જવા સિવાય આ જીવનમાં એને કાંઈ રસ નથી. અસાધારણ અપવાદ જે બહુ થાડા છે તે બાદ કરતાં આ વિધવાઓની વર્તમાન સ્થિતિ છે. એને માટે કાઈ માર્ગ નથી. માત્ર પતિ સાથે વિલાસ કરતી કાઈ રમણી પતિ સાથે નવા નવા આનંદ કરતી હોય તેમાં અનેક પ્રકારના વ્યાધિએ અથવા મરી ન્યૂમેાનિયા ક્ષય આદિ કાઈ પણ રોગ થતાં અથવા અકસ્માત આવતી કાલે પાંત મરણ પામે તે ખીજા દિવસથી એ સત્યાગી બની જાય છે અને ધર્મની વિમળજ્યાતિ અને એમ લેાકા તેને માટે ધારે છે. એક આનંદ કરતી ખીલતી કુમળી કળીને આ પરિવર્તન કેવું આધાતક થતું હશે તે તેા તેની સ્થિતિમાં મૂકાવા જેટલી વિશાળ કલ્પના હોય તે વિચારી શકે.
સ્ત્રીજાતિના સેવાભાવ
એ ધમમાં રસ લેતી થાય અને ત્યાગપિત્ત કેળવે એ જૈન ધર્મની નજરે મૂલ્યવાળી ચીજ છે. જૈન ધર્મનું આખું બંધારણ ત્યાગધ ઉપર રચાયેલું છે, આ જીવનમાં પરભાવને જેટલે ત્યાગ થાય તેટલા પૂરતી તેની ફતેહ છે અને વિકાસક્રમમાં તેને અચૂક સ્થાન છે એ દૃષ્ટિ પ્રથમ ધ્યાનમાં રાખવાની છે. આ ષ્ટિએ જે વિધવા ત્યાગને માર્ગ સ્વીકારી શકે એને નવયુગ ઘણી સગવડેા કરી આપશે. અત્યારે મેટી અગવડ શક્તિને મા આપવાના રસ્તાઓ નથી તેને પરિણામે થયેલ છે તે નવયુગ જોઇ લેશે. સ્ત્રીઓમાં વાત્સલ્ય, પ્રેમ, નમ્રતા આદિ નૈસર્ગિક ગુણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com