________________
પ્રકરણ ૧૭ મું
સ્થાન ન હોવાથી તેમને સંધમાં સમાવેશ વસ્તુસ્થિત્યા અશક્ય ગણવામાં હશે.
જે સ્ત્રીઓને અત્યાર સુધી સંઘમાં બેલાવી નથી, બોલવા દીધી નથી, સાંભળી નથી, તે નવયુગમાં ખૂબ રસ લઈ સંધિકાર્યમાં ભાગ લેશે અને સમસ્ત સંધને મેળાવડે થશે ત્યારે પ્રમુખની આખી જમણી બાજુ સ્ત્રીઓ લેશે અને તે બાજુ ભરચક રહેશે, ડાબી બાજુ પુરુષોને આપવામાં આવશે.
સંધ અને તેની સમિતિનું કામ બહુ મતના ધોરણે થશે.
સંધ પિતાના શહેરના જૈનેનું વસ્તીપત્રક વગેરે જરૂરી સર્વ આંકડા વખતોવખત એકઠા કરશે. સંઘ સાધારણ ખાતાને વિશેષ પુષ્ટ કરશે. સર્વ ખાતાઓ સંઘની દેખરેખ નીચે ચાલશે. નાની નાની ઉપસમિતિઓ પિતા યોગ્ય કાર્ય સેવાભાવે ઉપાડી લઈ તેને ઠરાવ પ્રમાણે અમલ કરશે.
સંઘના ફેંસલામાં વિશાળતા દીર્ઘદૃષ્ટિતા અને માર્ગદર્શિતા આવશે અને મહત્વના ફેંસલાઓને સંગ્રહ કરવામાં આવશે.
સમૂહબળ એ શી ચીજ છે, પ્રત્યેક વ્યક્તિને સમૂહબળથી કેટલી દૂફ રહે છે, સલાહ, સહાય અને સૌહાર્દને શો મહિમા છે, સ્વામીવાત્સલ્યને ભગવાને શા માટે સાચામાં સાચું સગપણ કહ્યું છે એના જીવંત દાખલા સંધ આપશે. એ પ્રત્યેક વ્યક્તિને ઓળખશે, એને ભણાવશે, રસ્તે ચઢાવશે, એની આપત્તિ વખતે યોગ્ય સહાય કરશે અને પ્રત્યેક અંગના ઉત્કર્ષમાં સમાજન–સંઘને ઉત્કર્ષ માનશે. સંધ એ સત્તાધારી મંડળને બદલે પરસ્પર સહાય કરનાર મંડળ બની જશે અને એના કાર્યવાહકે પિતાને શેઠ નહિ પણ
સેવક માનશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com