________________
નવયુગને જૈન
કામ કરી શકશે. સ્ત્રીઓ ખાસ પ્રતિનિધિત્વ માગશે નહિ. તેને વિકાસ એટલે થઈ ગયું હશે કે પુરુષ તરફની કૃપાની તેમને જરૂર રહેશે નહિ, તેઓ પિતાના બળથી જ અધિવેશનમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી લેશે.
અધિવેશનમાં સમસ્ત જૈન કમને લગતા પ્રશ્ન ઉપર ચર્ચા અને ઠરાવો થશે. જૈનધર્મને વિશ્વધર્મ કરવાની અનેક નવી નવી
જનાઓ વિચારી તે પૈકી જેનો વ્યવહાર શક્ય હોય તેને અમલ કરવાનો નિર્ધાર કરવામાં આવશે અને ઠરાવ કરીને અટકી ન જતાં તેને અમલ કરવામાં આવશે.
સાહિત્યના પ્રસાર, જનપયોગી સાહિત્યની રચના, પૂર્વકાળના સાહિત્યને ઉદ્ધાર, ઔધોગિક આર્થિક પ્રકોની વિચારણા, જનતામાં જૈનોનું સ્થાન, દુનિયામાં ઉઠતા રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રના પ્રશ્ન પર વિચારણ, વ્યાપાર-મારીને અરસ્પર સંબંધ એવા સર્વ પ્રજોને નિકાલ કરવામાં આવશે. જૈનેના હાથમાંથી કોઈ વ્યાપાર ચાલ્યા જતા કે મંદ થતા જણાશે તે તેની તપાસ, જરૂરી બાબત પર કમિશન આદિ અને વ્યાવહારિક પ્રશ્નો પર વિચારણા અને અમલ કરવામાં આવશે.
જેને સાંસારિક વ્યવહાર સુધરે, ઉચ્ચ કક્ષા પર જાય તેવા લગ્નની તથા રીતરિવાજના પ્રશ્ન પર નિર્ણય કરવામાં આવશે અને કેટલાક સલાહ આપનારા ઠરાવો પણ કરવામાં આવશે.
જેન વસ્તીના આંકડા સ્થાનિક અને પ્રાંતિક સંઘ અને સંગઠને તરફથી મળેલ હશે તેને સમુચ્ચય કરી તેના ઉપર અનેક જાતના ઠરાવો કરવામાં આવશે. અને આગામી પ્રગતિના માર્ગો વિચારવામાં આવશે. સમસ્ત જૈન કેમમાં કેઈ અભણ ન રહે તેની પ્રથમ પેજના કરવામાં આવશે. ત્યાર પછી માધ્યમિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com