________________
૨૦૮
નવયુગને જૈન પાડવી તેની ચિંતા કર્યા કરે છે. અનેક સંસ્કારી માબાપને પિતાની પ્રિય પુત્રીઓ ખાટી છાશને ઉકરડે નાખે તેવી સ્થિતિમાં મર્યાદિત ક્ષેત્રને કારણે ગમે તેને આપવી પડે છે. કેઈ સંસ્કારી માબાપને આ વાત ગમતી નથી. છતાં હૃદયબળની ખામીને કારણે તેને ઉપાય વિચારી શકતા નથી. એક વિદ્યાગૃહના સંચા-- લક ઉપર 5 પતિ શેધી આપવા માટે એટલા ભલામણપત્ર કે સલાહ માગનારા પત્રો આવે છે કે એને લગ્નાલય કાઢવું જ બાકી રહે.
એ દરમિયાન નાના મોટા બળવાઓ થવાના અનેક પ્રસંગે બને છે. કોઈ હિંમતવાન માબાપ મર્યાદાની હદ મૂકી દે છે, કેઈ સંસ્કારી કન્યા પિતા ગ્ય પસંદગી કરી માબાપને ઘેર રાખી લગ્ન કરી નાખે છે અને આવા અનેક પ્રસંગે પરિવર્તન કાળમાં બને છે. સંસ્કારી કન્યાઓ જૈન ધર્મ છોડી દેતી અનુભવાય છે અને તેનાં કર્મને ઠપકે આપવાને બદલે સમાજબંધારણને વિચારવાનું કે તેમાં દેશકાળાનુસાર ફેરફાર કરવાનું પ્રાચીનને પાલવું નહિ કે સૂઝયું નહિ તે ગમે તે હે, પણ તેથી સમાજને ઘણું નુકસાન થયું છે તે વગર શંકાની વાત છે—એફેંસલે આખા પરિવર્તનકાળના પ્રસંગે પર નવયુગ મુક્ત કંઠે આપશે.
છતાં પરિવર્તન કાળમાં જ્ઞાતિનાં બંધારણ ભાંગવાની અણુ ઉપર આવવા છતાં ગમે તેમ ટકી રહ્યા છે, પણ તે તે નવયુગમાં ટકી શકે તેમ નથી તે ઉપર આપણે જોઈ ગયા. એ સંબંધી નવયુગને નિર્ણય કોઈ પ્રકારને અર્ધ માર્ગ સ્વીકારે તેવું પણ લાગતું નથી. એટલે પરિવર્તન કાળના દાખલાઓને દિશાસૂચક ગણું નવયુગ લગ્નના પ્રશ્નને નીચે પ્રમાણે નિકાલ કરશે.
આ સંબંધમાં અનુભવીના મતે એમ થાય છે કે નવયુગ પ્રથમ પ્રાંતિક તફાવત દૂર કરશે. એટલે દાખલા તરીકે વિશાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com